ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

લારા દત્તા પણ એશ્વર્યાના માર્ગ પર

IFM

એશ્વર્યાના માતા બનવાના સમાચાર હજુ થંભ્યા નથી કે એક વધુ હોટ હીરોઈનની માતા બનવાના સમચાર આવી રહ્યા છે. એ અભિનેત્રી છે લારા દત્તા, જેમણે આ વર્ષે ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ જોડે લગ્ન કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લારા પણ પ્રેગનેંટ છે, પરંતુ અત્યાર સુધી તેમણે આ વાતને બધા સામે જાહેર નથી કરી. સમય આવતા આ વિશે પણ તે બોલશે. હાલ લારા ચૂપ છે. ન તો એ આ વાતની સ્વીકારી રહી છે કે ન તો વાતનુ ખંડન કરી રહી છે.