શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|
Last Modified: મુંબઈ , રવિવાર, 27 જૂન 2010 (17:43 IST)

શર્લિન મારી મિત્ર નથી: બિપ્સ

હાલમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં બિપાશા બાસુ શર્લિન ચોપરાનો ફોટો લેતી જોવા મળી હતી. ત્યારથી જ બોલિવૂડમાં એવી અફવાએ જોર પકડ્યું હતુ કે, બિપ્સ અને શર્લિન સારા મિત્રો છે.

જો કે બિપાશાએ આ સમાચારને અફવા ગણાવીને કહ્યું હતું કે, અમે સારા મિત્રો નથી તે ફોટો ફ્ક્ત એક ઔપચારિકતા માટે લેવામાં આવ્યો હતો.

કોલંબોનાં પ્રવાસ સમયે બિપ્સ ફોટા લઈ રહી હતી તે સમયે શર્લિન ત્યાં અચાનક આવી પહોંચી હતી એટલે ઔપચારિકતા ખાતર બિપાશાએ શર્લિનનો પણ ફોટો લીધો હતો.