શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

સંભાવનાને મળ્યો પ્રેમ

N.D
રિયાલિટી શો 'બિગ બોસ'થી ઘણા લોકોને ફાયદો થયો. આ જ લોકોમાં ભોજપુરીવાળી સંભાવના શેઠ પણ છે. થોડા દિવસો પહેલા જ સંભાવનાએ પોતે સ્વીકાર્યુ કે આ શો દ્વારા તેમણે જણાવ્યુ કે બિગ બોસમાં કામ કર્યા પછી તેઓ ભાવનાત્મક રીતે પોતાની જાતને તાકતવર અનુભવે છે. તેમના મુજબ આ શો પછી તેમને લોકોનો ઘણો પ્રેમ અને પ્રશંસા મળી છે. તેઓ એવુ પણ કહે છે કે આ શો પહેલા મને ખબર નહોતી કે તેમને ટીવી પર આટલા પસંદ કરવામાં આવશે. હાલ સંભાવના એક અન્ય રિયાલીટી શો 'ડાસિંગ ક્વીન'માં કામ કરી રહી છે.