ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

સલમાન સાથે મૈત્રી કરવા માંગુ છુ - વિવેક ઓબેરોય

IFM
લાંબા સમય પછી બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય દુનિયાના ટોપ 10 હેંડસમ પુરૂષોમાં પોતાનુ નામ નોંધાવી ચૂકેલ સલમાન સાથે મૈત્રી કરવા માંગે છે.

વિવેકે આ વાત નિર્દેશક ફરાહ ખાનના ટોક શો 'તેરે મેરે બીચ મે'માં કહી.

વિવેકે કહ્યુ કે તેમને જે પણ ભૂલ કરી એ નાદાનીમાં કરે હતી અને હવે તેઓ બધુ ભૂલાવીને સલમાન તરફ મૈત્રીનો હાથ ધરવા માંગે છે.

આમ તો દરિયાદિલ તરીકે ઓળખાત્રા સલમાન હવે વિવેક પર કેટલા મહેરબાન થશે એ તો સમય જ બતાવશે. વિવેક સલમાન સાથે સંબંધો બગાડવા માટે પોતાને જ જવાબદાર ગણાવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બંને કલાકારોના સંબંધો અભિનેત્રી એશ્વર્યા રાયને કારણે બગડ્યા હતા.