શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

હરમનને મળ્યો છોકરાનો રોલ

N.D
નવોદિત કલાકાર હરમન બાવેજાને યુવાન હોવાનો ફાયદો મળ્યો છે અને સંજય કપૂરે પોતાની આગામી ફિલ્મમાં 'ઈટ્સ માય લાઈફ'માં એક હીરોના રૂપમાં લીધો છે. અભિનયના ક્ષેત્રમાં પણ ભાગ અજમાવી ચૂકેલ સંજય કપૂરના મુજબ ફિલ્મમાં એક યુવા છોકરાની ભૂમિકા છે. જેમા હરમન સારી રીતે ફીટ થઈ શકે છે. યાદ હશે કે હૈરી બાવેજાના સુપુત્ર હરમન બાવેજા 'લવ સ્ટોરી 2050' અને 'વિક્ટ્રી' જેવી સુપર ફ્લોપ ફિલ્મો આપી ચૂકેલ છે. જ્યારે સંજય કપૂરની સામે હરમનની આ ફ્લોપ ફિલ્મોની વાત આવી તો તેઓ કહેવા લાગ્યા કે તમને એટલે કે નિર્માતા-નિર્દેશકને પોતાના કલાકાર પર ભરોસો હોવો જોઈએ. સાથે જ તેઓ એ પણ કહે છે કે એક સારી ફિલ્મ કોઈ મોટા નામના વગર ચાલી શકે છે, પરંતુ એક ખરાબ ફિલ્મ મોટા મોટા નામોથી પણ ચાલી શકતી નથી.