શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હોટ શ્રદ્ધાનો બિગ બોસમાં સેક્સી અંદાજ

IFM

બિગ બોસ સીઝન પાંચમાં હરીફોને મનોરંજક ટાસ્ક કરવા માટે આપવામાં આવી રહ્યા છે. એક ટાસ્ક દરમિયાન હરીફ શ્રદ્ધા શર્મા વોર્ડરોબ મોલફંક્શનનો શિકાર બની ગઈ.

IFM

તે સૌની સાથે ડાંસ નંબર પર પરફોર્મ કરી રહી હતી ત્યારે તેના દ્વારા પહેરવામાં આવેલ ડ્રેસ દ્વારા એ પણ દેખાય ગયુ જે ન દેખાવવું જોઈએ.

IFM

તેની ડ્રેસ વધુ પડતી અંગ પ્રદર્શન કરનારી હતી અને તેનું ફિટિંગ પણ વ્યવસ્થિત નહોતુ. આવી પરિસ્થિતિમાં જ્યારે શ્રદ્ધા શર્મા ડાંસ કરી રહી હતી ત્યારે આ ઘટના બની. સૂત્રોના જણાવ્યા મુજબ તેનુ ટોપ વધુ પડતુ ઉપર થઈ ગયુ, જેના અંદાજ ડાંસ કરવા દરમિયાન શ્રદ્ધાને પણ નહોતો.

IFM

નેશનલ ટેલીવિઝન પર આ ફુટેઝને જોવા લાયક નહોતુ સમજવામાં આવી રહ્યુ અને તેને કાપી નાખવામાં આવ્યુ. બિચારી શ્રદ્ધાનું સપનું હતુ કે તે આ ફુટેજ દ્વારા વધુ લોકપ્રિયતા મેળવી લેશે જે પુરૂ ન થઈ શક્યુ.