મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. બજેટ 09
Written By વેબ દુનિયા|

બજેટમાં સરકારી તિજોરીને ખોટ

પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં જાહેર કરેલા બજેટમાં ક્ષેત્રોને ઘણી રાહત જાહેર કરવા ઉપરાંત દેશને આર્થિક ક્ષેત્રે કેટલી ખોટ થઈ હતી તેની પણ જાહેરાત કરી હતી.

પ્રણવ મુખર્જીએ જણાવ્યુ કે સરકારી ખજાનાને ખોટ ગયા વર્ષમાં 6 ટકા રહેવાનો અનુમાન છે. તેમજ ગયા વર્ષે ધાર્યા કરતા 60000 કરોડ રૂપિયાનો કર ઓછુ પ્રાપ્ત થતા સરકારી તિજોરીને ભારે ફટકો પડ્યો છે.

આ ઉપરાંત પ્રણવ મુખર્જીએ દિલ્હીમાં આવતા વર્ષે થનાર કોમનવેલ્થ રમત સ્પર્ધા માટે વધુ રકમ પૂરી પાડવામાં આવશે. જ્યારે મંદીમાં રાહ્ત માટે 40000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત નિર્યાત ક્ષેત્રોમાં 2 ટકાના કરની છૂટમાં છ મહિનાનો સમય વધારવામાં આવ્યો છે.