શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. બજેટ 09
Written By વેબ દુનિયા|

શિક્ષણ અને રોજગારીમાં વધારો

પ્રણવ મુખર્જીએ રોગારી પર ધ્યાન કેન્દ્રીત કરતા જણાવ્યુ કે દેશમાં રોજગારની તકો વધે તે માટે નવા ઉદ્યોગો અને સંસ્થાઓને પ્રાધ્યાન્ય આપવામાં આવશે અને બેરોજગારીમાં બને તેટલો ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

પ્રણવ મુખર્જીએ આવતા વર્ષે દેશમાં નવી બે આઈઆઈટી ઈંસ્ટીટ્યુટ ખોલવામાં આવશે. જેમાંથી એક મધ્ય પ્રદેશમાં તેમજ એક રાજસ્થામમાં આઈઆઈટી સંસ્થા શરૂ થવાની કામગીરી ચાલુ છે.