ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 19 મે 2015 (16:10 IST)

11 લક્ષણ જે જણાવશે કે તમારા બાળક સ્મોકર છે કે નહી

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળક ધુમ્રપાનથી દૂર રહે તોય પણ માતા-પિતાની જાણકારીથી દૂર બાળકો એની ચપેટમાં આવી જાય છે . પણ આ સમય છે જાણવાના કે તમારા બાળક ધુમ્રપાન કરી રહ્યા છે કે નહી 
 
પરફયુમ - જો તમારા બાળકના બેગમાં પરફયુમની બોટલ રહે છે અને એ એના ખૂબ વધારે ઉપયોગ કરે છે તો સમજી લો કે કોઈ ઘોટાળો છે. સિગરેટ પીધા પછી 
 
વડીલો સામે  જતા કોલેજ ગોઈંગ બાળકો એમના ઉપર પરફ્યુમ નાખે છે જેથી સિગરેટની ગંઘ ગાયબ થઈ જાય . 
 
મિંટ 
જો તમારા બાલક હમેશા તમારી સામે આવતા પહેલા મિંટ ખાઈને આવે છે તો અર્થ એ છે કે એ સિગરેટની ગંધ છુપાડવાની કોશિશ કરી રહ્યા છે. આ તથ્યને જાણો અને તરત એનાથી વાત કરો. 
 
લિપસ્ટિક 
 
છોકરીઓ લિપસ્ટિકની માત્ર મેકઅપના રીતે ઉપયોગ કરે છે પણ એ એમના કાળા હોઠને છિપાડવા માટે પણ લગાવે છે. અને જો એમને રંગે હાથો પકડવું છે  તો, ક
કાલે સવારે એના રૂમાઅં જઈ , એના હોઠોની રંગત જણાવશે ખરી વાત. 
 


લાઈટર 

જ્યારે પણ અવસર મળે તો એમના બાળકોના બેગ ચેક કરો. બાળકોથી છિપીને એમના બેગ તપાસશો અને તેમાં લાઈટર મળે તો સમજી લો કે સાહેબ કશ લગાવે છે. અને શક્ય હોય તો એમના સામે પણ બેગની તપાસ કરી એને ડરાવીને રાખો. 
 
હેંફ સેનેટાઈજર 
 
હમેશા હેંડ સેનેટાઈજરના ઉપયોગ કરવા અથ છે કે હાથથી આવતી ગંધને રોકવાની કોશિશ કરાય છે. 
 
જેમ કે અજાણ છે 
 
ઘણી વાર ઘણા લોકો સામે ધુમ્રપાનની વાત ચાલતી હોય અને બાળક ખૂબ વધારે સીધા જોવાની કોશિશ કરે તો સમજી લો કે દાલમાં કાળા છે. 

 
એકલા રૂમ શોધે
 
તમારા બાળક એવી કોઈ જગ્યાએ સિગરેટ પીવાની ભૂલ નહી કરશે ક્યાં કોઈ ચાચી-મામી એને જોઈ લે. તો ધ્યાન રાખો એકે જો તમારા બાળક કોઈ ખાલી રૂમ કે જ્ગ્યા કે ઢાબા પર વાર વાર જાય છે તો સમઝો કે ખતરાની ઘંટી છે. 
 
દુકાનદાર સામે બની જાય છે અજાણ 
 
તમારા બાળક સિગરેટવાળાથી સારી રીતે ઓળખ હોય પણ તમારી સામે અજાણ બને છે. જો તમે તમારા બાળક સાથે દુકાન પર જાઓ અને દુકાનદાર એને જોઈને મુસ્કુરાએ અને એ અજાણ બને તો ધ્યાન આપવાની જરૂરત છે. એના એક કારણ હોઈ શકે છે કે તમારા બાળક ચુપચાપ સિગરેટ ખરીદે છે. 
 
ધુમાડાથી જ લે છે કશ 
 
જો તમારા ઘરમાં કોઈ સિગરેટ પીએ છે અને તમારા બાળક ત્યાં જ ફરે છે તો સાવધાન થઈ જાઓ . બાળકો સામે તેના પિતા કે કોઈ સંબંધી સિગરેટ પીએ તો એ ધુમાડો સૂંઘીને જ સંતુષ્ટ થઈ જાય છે. 



 
વધારે પોકેટ મની 
 
જો તમારા બાળક વધારે મની માંગવા માટે અજીબ્-ગરીબ બહાના કાઢે તો સમજી જાઓ કે એ પૈસા ક્યાં જવાવાળા છે. એને પોકેટ મની આપતા સમય ધ્યાન રાખો કે એ ક્યાં એ પૈસાના ખર્ચ કરશે. અને જો બાળક છૂટા પૈસાની જિદ કરી રહ્યા છે તો પણ સાવધાન થઈ જાઓ. 
 
 
બાથરૂમમાં 
 
જો તમારા બાળક બાથરૂમમાં છિપને સિગરેટ પીશે તો બ્ર્શ કરીને જ બહાર આવશે અને મહક ભગાડવા માટે બાથરૂમના એગ્જાસ્ટ ફેન જરોર ચાલૂ રાખશે. 

આ વાતો પર નજર રાખો અને જુઓ સચ કેવી રીતે સામે આવે છે.