શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

બાળકોના વિકાસમાં શિક્ષકોનું યોગદાન-1

N.D
- ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું સ્થાન માતા-પિતા કરતાં પણ ઉંચુ માનવામાં આવ્યું છે. તેથી બાળકોના વિકાસમાં શિક્ષકોનું ખુબ જ મહત્વપુર્ણ સ્થાન છે.

- શિક્ષકોને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે પ્રેરિત કરવા જોઈએ.કેમકે શિક્ષાનો ઉદ્દેશ્ય માત્ર લખવા-ભણવા સુધી જ સીમિત નથી પરંતુ, શિક્ષાનો ઉદ્દેશ્ય છે બાળકોનો સર્વાંગીણ વિકાસ.

- શિક્ષકોએ બાળકોમાં ક્યારેય પણ કોઈ મતભેદ ન કરવો જોઈએ.બધા જ બાળકોને સમાન સ્નેહ આપો.

- બાળકોને મારઝુડથી પોતાના કાબુમાં કરવાની જગ્યાએ પ્રેમ અને સૌહાર્દથી સમજાવો.

- બાળકોની ખોટી આદતો વિશે તેમના માતા-પિતાને જાણ કરો.

- ભણવામાં નબળા બાળકોની નિંદા ન કરશો.

- નબળા બાળકોની એક્સ્ટ્રા ક્વોલીટીને ઓળખો અને તેમાં બાળકને આગળ વધારો.

- સ્વભાવ સરળ રાખો.