શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 26 ડિસેમ્બર 2016 (11:34 IST)

મોહમ્મદ શમીની વાઈફની આ ફોટો પર સોશિયલ મીડિયા પર આવ્યા ગંદા કમેંટ્સ..

મોહમ્મદ શમી અને તેમની વાઈફ હસીન જહાની ફોટોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોએ હસીનની ડ્રેસને લઈને આપત્તિ બતાવી છે. તેમણે સલાહ આપી છે કે આવુ ન કરવુ જોઈએ. સાથે જ ઈરફાન પઠાન અને તેમની ફેમિલીનો હવાલો આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ મોહમ્મદ કેફે કમેંટ્સને શરમજનક બતાવતા શમીનો સપોર્ટ કર્યો છે. 23 ડિસેમ્બરના રોજ આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો... 
 
- 26 વર્ષના મોહમ્મદ શમીએ પોતાની ફેમિલીની કેટલીક ફોટો ફેસબુક અને ટ્વિટર પર 23 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યા હતા. 
- ઉલ્લેખનીય છે કે શમી ઈગ્લેંડ વિરુધ્દ શ્રેણીમાંથી વાગવાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. 
- મોહમ્મદ કેફે ટ્વીટ કરી લખ્યુ - આ કમેંટ્સ સાચે જ શરમજનક છે. શમીને સંપૂર્ણ રીતે સપોર્ટ કરો. 
- દેશમાં તેનાથી પણ વધુ મોટા મુદ્દા છે. આશા છે કે લોકો સમજદારી બતાવશે.
 
શમી અને તેમની વાઈફની ફોટોને લઈને લોક્ને શુ આપત્તિ છે ? 
 
- આ ફોટોમાં શમીની વાઈફે સ્લીવલેસ ડ્રેસ પહેરેલ છે. 
- તેનાથી નારાજ કેટલાક કટ્ટરપંથી વિચારધારા લોકોએ સોશિયલ મીડિયા પર  તેમને અનેક પ્રકારની સલાહ આપવામાં આવી છે. 
 
સોશિયલ મીડિયા પર આવ્યા રિએક્શન 
 
- સલમાન અંસારી નામના એક યૂઝરે લખ્યુ - શરમ કરો સર, તમે એક મુસ્લિમ છો. પત્નીને કપડામાં રાખો અને કંઈક શીખ અમલા અલી પાસેથી અને બીજા અનેક પાસેથી. 
- મોહમ્મદ બિલાલ રિઝવી - શરમ આવવી જોઈએ શમી, મરવાનુ છે કે એક દિવસ. એ ન ભૂલશો કે પત્નીને કેવી રીતે રાખવી જોઈએ. તમારા સાથી ક્રિકેટર પઠાન બ્રધર પાસેથી કંઈક શીખો. 
- બરખા દત્તે હેરાની બતાવી કે આ પ્રકારની ટિપ્પણીઓ સાચી છે તો ખૂબ શરમજનક વાત છે. કારણ કે મુદ્દા બીજા પણ અનેક છે. શમીના મામલાથી કોઈને કોઈ મતલબ ન હોવો જોઈએ. 
- बरखा दत्त ने हैरानी जताई है कि यदि इस तरह की टिप्पणियां सही हैं तो बड़ी शर्मनाक बात हैं, क्योंकि मुद्दे और भी हैं। शमी के मामले से किसी को कोई मतलब नहीं होना चाहिए।
@kesarirang (Tejas Pathak ‏)- "શમીને સપોર્ટ કરવા માટે મોહમ્મદ કૈફને થૈંક્સ" 
‏@mmssgmmssg (Sazia Vernekar) 
- Allah bless you. We require India Muslims like you. To be open minded & not to be a fanatic who suppress women in Purdah. Amen.
-ફારૂખ શેખે લખ્યુ - મુસ્લિમ સ્ત્રીઓએ આ પ્રકારના કપડા ન પહેરવા જોઈએ. 
 
સાનિયા મિર્જા પણ રહી ચુકી છે નિશાના પર 
 
- સાનિયા મિર્જા પણ કટ્ટરપંથીયોના નિશાના પર રહી ચુકી છે. 2005માં તેમના આઉટફિટને લઈને ફતવો રજુ કરવામાં આવ્યો હતો. 
 
શમીનો ક્રિકેટમાં અચીવમેંટ 
- ઉત્તર પ્રદેશના રહેનારા શમીએ અત્યાર સુધી 22 ટેસ્ટ મેચ રમી છે અને 76 વિકેટ લીધી છે. બીજે એબાજુ 47 વનડેમાં 87 વિકેટ લીધી છે.