શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી: , શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (23:49 IST)

OOPS: વિરાટ અને અનુષ્કા ઇંસ્ટાગ્રામ ઉપર એકબીજાને ફોલો કરતા નથી

ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોશિયલ સાઇટ્સ ઇંસ્ટાગ્રામ ઉપર એકબીજાને ફોલો કરતા નથી આથી પ્રશંસકો વચ્ચે આ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા પ્રશંસકોએ ટ્વીટ કરીને આ કારણ જાણવા માંગ્યું છે, એવું કયું કારણ છે કે આ બન્ને ઇંસ્ટાગ્રામ એકબીજાને ફોલો કરતા નથી.    

   પ્રશંસકે ટ્વીટ કર્યું હતું કે વિરાટ અને અનુષ્કા ઇંસ્ટાગ્રામ ઉપર એકબીજાને ફોલો કરતા નથી.  આ ટ્વીટ પછી હજારો પ્રશંસકોએ બન્ને પાસે આ વિશે જવાબ માંગ્યો હતો. જોકે હાલ સુધી બન્નેમાંથી કોઈએ જવાબ આપ્યો નથી