શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

આજે હૈદરાબાદ-રોયલ વચ્ચે જંગ

અમદાવાદમાં ચાલી રહેલી આઇસીએલ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં આજે હૈદરાબાદ હિરોઝ અને રોયલ બેંગલ ટાયગર્સ વચ્ચે ટક્કર જામશે.

બંને ટીમોના કેપ્ટન ફાઇનલની દાવેદારી કરી રહ્યા છે. હૈદરાબાદના કેપ્ટને જણાવ્યું હતું કે, અમારી ટીમને કોઇ મુશ્કેલી નથી. અમે ત્રણવાર રન ચેસ કરવામાં ભલે હાર્યા હાર્યા છતાં સેમીફાઇનલમાં રન ચેસ કરવાના પડકાર માટે તૈયાર છીએ. જ્યારે રોયલ બેંગાલ ટીમના કેપ્ટન જણાવ્યું હતું કે, ફાઇનલમાં પણ અમે સારો દેખાવ કરીશું.