ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|

એશેજ શ્રેણીમાંથી હેડિન બહાર થઈ શકે છે

ઈંગ્લેંડની સામે હાલમાં ચાલી રહેલ એશેજ શ્રેણીમાં સંઘર્ષ કરી રહેલ ઓસ્ટ્ગ્રેલિયાઈ ટીમના વિકેટકીપર બ્રેડ હેડિન બાકીની મેચોમાં નહી રમી શકે તેવી સંભાવના તોળાઈ રહી છે.

હેડનને ગુરુવારે અત્રે રમાયેલ ટેસ્ટ મેચની શરૂઆતની થોડી જ ક્ષણો પહેલા વોર્મઅપ કરતા આંગળીમાં ઈજા પહોચી હતી. જેના કારણે તેમને તેઓ ત્રીજી ટેસ્ટમાંથી તો બહાર થઈ ગયા પરંતુ આવનારી બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ જવાનું અનુમાન કરાઈ રહ્યુ છે.