ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 11 મે 2009 (12:11 IST)

કોલકતાની હાર : મુંબઈની જીત

આઈપીએલ ટેવેટી20 ટૂર્નામેંટમાં દિલ્હી ડેરડેવિલ્સે કોલકત્તા નાઈટરાઈડર્સને સાત વિકેટથી હરાવી દીધું. પ્રથમ બેટીંગ કરતા કોલકતાએ 8 વિકેટ પર 123 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા.

પોર્ટ એલિઝાબેથમાં મુંબઈ ઈંડિયંસે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરને અંતિમ બોલ પર 16 રનથી હરાવી દીધું.