ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (20:12 IST)

ગંભીર પર એક ટેસ્ટ માટે પ્રતિબંધ

ભારતના ઓપનર ગૌતમ ગંભીર પર મહેમાન ટીમના ખેલાડી શેન વોટસન સાથે મેદાન પર ધક્કામુક્કી કરવાના મામલે એક ટેસ્ટ્ મેચ પર પ્રતિબંધ મુકાયો છે.

આસીસીના મેચ રેફરી ક્રિસ બ્રાંડે આજે આ મામલે ગંભીરનો દોષ ઠરાવતા એક ટેસ્ટમેચ માંથી બાકાત રખાયા છે.

જેના પગલે ગંભીર નાગપુરમાં 6 નવેમ્બરે રમાનાર આ સીરિઝની છેલ્લી ટેસ્ટમેચમાં રમી શકશે નહી.

જ્યારે વોટસને ગંભીર સાથે બોલચાલમાં દોષી ઠહેરતા મેચની ફીસની 10 ટકા રકમનો દંડ કર્યો હતો.