બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ચેન્નઈની મજબૂત શરૂઆત

ચેન્નઈએ ઝડપી શરૂઆત કરવા જતાં બે વિકેટ ગુમાવી દીધી હતી. 10 ઓવરને અંતે તેણે બે વિકેટે 82 રન કર્યા હતા.

ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પાર્થિવ પટેલ અને બેઈલી મેદાનમાં ઉતર્યા હતા. આ બંનેએ ઝડપી રમવાની શરૂઆત કરી હતી. પણ પાર્થિવ પટેલ 19 બોલમાં 25 રન કરીને રન આઉટ થયો હતો. તેની થોડીવાર બાદ બેઈલી પણ 26 બોલમાં 30 રન બનાવીને રન આઉટ થયો હતો.

હાલમાં સુરેન રૈના 12 રને અને ધોની 1 રન કરીને ક્રિઝ પર રમી રહ્યાં છે.