મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 7 એપ્રિલ 2009 (13:51 IST)

ટ્વેંટી20 વિશ્વકપમાં પાક.સંભાવના

ટ્વેંટી.20 વિશ્વ કપમાં હજી પાકિસ્તાનના ખેલાડીઓ રમી શકશે કે નહી તેની સંભાવવાનાઓ તોળાઈ રહી છે. સંભાવિત ખિલાડિયોની સૂચી આ પ્રકારે છે.

પાકિસ્તાન યૂનિસ ખાન, કપ્તાન . સલમાન બટ, નાસિર જમશેદ, ખાલિદ લતીફ, શાહજાબ હસન, ઉમર અમીન, અહમદ શાહજાદ, મિસબા ઉલ હક, ફૈજલ ઇકબાલ, ફાવાદ આલમ, શોએબ મલિક, શાહિદ અફરીદી, સુહૈલ તનવીર, યાસર અરાફાતમ, કામરાન યુનિસ, શોએબ અખ્તર, ઉમર ગુલ, રાવ ઇફ્તિકાર, એતજાજ ચીમા, મુહમ્મદ આમિર, વહાબ રિયાજ, સરફરાજ અહમદ, અબ્દુલ રજ્જાક, રાના નાવેદ ઇમરાન નજીર, અબ્દુલ રહમાનનો સમાવેશ થાય છે.