બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: દુબઈ. , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:39 IST)

ધોની ફરી આઈસીસી રેંકિંગમાં ટોચ પર

ભારત અને શ્રીલંકા સામે ચાલી રહેલી એકદિવસીય મેચના પ્રથમ વનડેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 61 રન માર્યા હતાં. જેના કારણે ફરી ધોની આઈસીસી રેંકિંગમાં પ્રથમ નંબરે આવી ગયા છે.

ધોનીએ પ્રથમ મેચમાં જ 61 રન બનવી વેસ્ટઈંડિઝના કપ્તાન ક્રિસગેલને પાછળ કરી દીધા છે. ધોનીના 792 પોઈંડ છે જ્યારે ગેલના 738 અંક છે.
જ્યારે ગૌતમ ગંભીર પણ ચોથા સ્થાને આવી ગયા છે.