શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 24 જાન્યુઆરી 2009 (15:38 IST)

પીટરસન-ફ્લિંટ 10 ટકા ફીસ કાઉંટીને આપશે

ઈંગ્લેંડના સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસન અને એંડ્ર્યુ ફ્લિંટાફ ઈંડિયાન પ્રીમિયર લીગમાંથી મળનાર ધનરાશીની 10 ટકા ભાગ પોતાની કાઉંટી ટીમ હૈમ્પશર અને લંકાશરને આપશે.

ઈંગ્લેંડના ખેલાડીઓને આઈપીએલમાં રમવા માટે માત્ર ત્રણ અઠવાડીયાની પરવાનગી મળી છે.જેના કારણે તેઓ કાઉંટી સત્રની શરૂઆતમાં ભાગ નહી લઈ શકે.

વ્યાવસાયિક ક્રિકેટર્સ સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી સીન મોરીસને કહ્યુ કે ખેલાડીઓએ આ કરાર પર હકારાત્મક વલણ દાખવ્યુ છે.તેમજ ખેલાડીના એક મેચ ન રમવાથી કાઉંટીને જે પૈસા મળશે તેનાથી ટીમને કેટલીક આર્થિક મદદ મળી શકશે.