શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નેપિયર. , મંગળવાર, 31 માર્ચ 2009 (12:16 IST)

વોરવિકશર માટે રમશે જીતેન પટેલ

ન્યૂઝિલેંડના ઓફ સ્પિનર જીતેન પટેલે વોરવિકશરની સાથે કરાર કર્યો છે જે અનુસાર તેઓ ઈંગ્લિશ કાઉંટી ટીમોની સાથે હસ્તાક્ષર કરનાર ન્યૂઝિલેંડના ત્રીજા ખેલાડી છે.

અહેવાલ મૂજબ 28 વર્ષના આ ક્રિકેટરની વોરવિકશરના પૂર્વ ખેલાડી અને ન્યૂઝિલેંડના વર્તમાન કોચ એંડી મોલ્સે પેરવી કરી હતી.