ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

નવરાત્રી ઘટસ્થાપના વિધિ

W.D
આસો શુક્‍લ પ્રતિપદા (એકમ) નાં દિવસે બ્રહ્મ મુહુર્ત માં જાગ્રત થઈ આ શૌચ-સ્‍નાનાદિથી પવિત્ર થઈ નિત્‍ય બ્રહ્મ કર્મ ને સંક્ષિપ્તમાં પૂર્ણકરી બ્રાહ્મણને બોલાવી (અથવા જાતે)શુભ મુહુર્ત જોઈ પૂજા સાહિત્‍યની તમામ સામગ્રીઓ પાસે રાખી પૂર્વાભિ મુખે બેસી પ્રથમ આચમન પ્રાણાયામ કરી પોતાના ભાલ પ્રદેશમાં ચંદન કુમકુમનો ચાંદલો કરવો. અને શાંતિ સુક્‍તનો આરંભ કરવો.

અથ શાંતિ સુક્‍ત

ૐ સ્‍વસ્‍તિન ઇન્‍દ્રો ઋદ્ધશ્‍શ્રવાઃ સ્‍વસ્‍તિનઃ પૂખા વિશ્‍ધવેદાઃ
સ્‍વસ્‍તિનસ્‍તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ
સ્‍વસ્‍તિનો બ્રહસ્‍પતિર્દધાતુ
સુશાન્‍તિ ભૅવતુ
સર્વ દેવ નમસ્‍કાર

શ્રી મન્‍મહા ગણાધિ પતયે નમઃ શ્રી મદ ગુરુભ્‍યો નમઃ ઇષ્ટ દેવતાભ્‍યો નમકુલદેવતાભ્‍યો નમઃ ગ્રામદેવતાભ્‍યો નમઃ સ્‍થાનદેવતાભ્‍યો નમવાસ્‍તુદેવતાભ્‍યો નમવાણી હિરણ્‍યગર્ભાભ્‍યાં નમશ્રી લક્ષ્મી નારાયણાભ્‍યાં નમશ્રી ઉમા મહેશ્‍વરાભ્‍યાં નમશચી પુરન્‍દરાભ્‍યાં નમઃ માતૃ પિતૃ ચરણ ચરણ કમલેભ્‍યો નમઃ સર્વેભ્‍યો દેવેભ્‍યો નમસર્વેભ્‍યો બ્રાહ્મણે ભ્‍યો નમસર્વેભ્‍યો તિર્થેભ્‍યો નમએતત્‌ કર્મ પ્રધાન ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્‍વતી ત્રી ગુણાત્‍મિકા દુર્ગામ્‍બિકા રાજ રાજેશ્‍વર્યૈ નમો નમ
નિર્વિઘ્‍નમસ્‍ત

ગણપતિ સ્‍મરણ

સુમુખશ્‍ચૈક દંતશ્‍ચ કપિલો ગજકર્ણકઃラ
લંબોદરશ્‍ચ વિકટો વિઘ્‍નનાશો વિનાયકઃラ
ધુમ્રકેતુર્ગણાધ્‍યક્ષો ભાલચંદ્રો ગજાનનઃラ
દ્વાદશૈતાનિ નામામિ યઃ પડેચ્‍છ્રુણુયાદપિ
વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથાラ
સંગ્રામે સંકટે ચૈવ વિઘ્‍નસ્‍તસ્‍ય ન જાયતેラ
શુક્‍લાંબર ધરં દેવં શશિવર્ણ ચતુર્ભુજંラ
પ્રશન્‍નવદનં ધ્‍યાયેતં્‌ સર્વવિઘ્‍નોપશાંતયેラ
લાભસ્‍તેષાં જયેસ્‍તેષાં કુતસ્‍તેષાં પરાજયઃラ
યેષામિન્‍દીવરશ્‍ષામો હૃદયસ્‍થો જનાર્દનઃラ
અભીપ્‍સિતાર્થ સિદ્ધર્થ પૂજાતો યઃસુરાસુરેઃ
સર્વવિઘ્‍નહરસ્‍તસ્‍મૈ ગણાધિપતયે નમઃ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભラ
નિર્વિઘ્‍નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદાラ
સર્વદા સર્વકાર્યેષુ નાસ્‍તિતેષામંગલંラ
યેષાં હૃદિસ્‍થો ભગવાન મંગલાયતનો હરિઃラ
તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબંલ ચંદ્રબલં તદેવラ
વિદ્યા જલં દેવ જલં તદેવ લક્ષ્મીપતે તે ધ્રિયુગં સ્‍મરામિラ
યત્ર યોગેશ્‍વઃ કૃષ્‍ણો યત્ર પાર્થો ધર્નુધરઃラ
તત્ર શ્રીર્વિજયો ભૂર્તિધ્રુવાનીતિર્મતિર્મમラ
સર્વેષ્‍વારબ્‍ધ કાર્યેષુ ત્રયસ્ત્રિ ભુવનેશ્‍વરાઃ
દેવા દિશન્‍તુ નઃ સિદ્ધિ બ્રહ્મેશાન જનાર્દનાラ
વિનાયકં ગુરુ ભાનું બ્રહ્માવિષ્‍ણુ મહેશ્‍વરાનラ
સરસ્‍વતીં પ્રણમ્‍યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયેラ
વિશ્‍વેશં માધવં ઢુંઢિં દંડીપાણિં ચ ભૈરવમ્‌
વન્‍દે કાશી ગુહાં ગંગા ભવાની મર્ણિકણિકામ્‌
સ્‍મૃતે સકલકલ્‍યાણ ભાજનં યત્ર જાયતે
પુરુષં તમજ નિત્‍યં વ્રજામિ શરણ હરિમ્‌

નોટઃ- અમુકશબ્‍દની જગ્‍યાએ પંક્‍તિ પંચાંગમાં જોઈને બોલવી. અયન-ઋતુ, માસ પક્ષ, તિથી, વાર, નક્ષત્ર વિગેરે.....

સંકલ્‍પ :- વિષ્‍ણુર્વિષ્‍ણુર્વિષ્‍ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્‍ય વિષ્‍ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્‍ય અદ્ય બ્રહ્મણો દ્વિતિયે પરાર્દ્ધે શ્રી શ્‍વેતવારાહ કલ્‍પે વૈવસ્‍વતમનવંતરે અષ્ટાંવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરએ (જે પ્રદેશમાં રહેતા હોઈએ તે પ્રદેશનું નામ લેવું) ભારત વર્ષેજમ્‍બુદ્વિપે રામક્ષેત્રે પરશુરામાશ્રમે દન્‍ડકારણ્‍ય દેશે શ્રી ગોદાવર્વાઃ પશ્‍ચિમ દિગ્‍ભાગે શ્રી મલ્લવણાબ્‍ધેરુત્તરે તીરે અમુકે શ્રી શાલીવાહન શાકે (જે શક ચાલતુ હોય તે) અસ્‍મિન વર્તમાને અમુકનામ સંવત્‍સરે અમુકાયને અમુક્‍ર્તૌ અમુક માસે અમુક પક્ષે અમુક તિથૌ અમુક વાસરે નક્ષત્રે રાશિસ્‍થિતે ચન્‍દ્રે અમુક રાશિસ્‍થિતે શ્રી સૂર્ય અમુક રાસ્‍થિતે દેવ ગુરૌ શેયેષુ ગ્રહેશુ યથા યથં રાશિસ્‍થાન સ્‍થિતેષુ સત્‍સુ એવં ગુણ વિશેષેણ વિશિષ્ટાયાં શુભપુણ્‍ય તિથૌ મમાત્‍મનઃ શ્રૃતિસ્‍મૃતિ પુરાણોક્‍તિ ફલ પ્રાપ્‍ત્‍યર્થમ્‌ઐશ્‍વર્યાભિસ્‍ટ વૃધ્‍યર્થમ્‌ અપ્રાપ્‍ત લક્ષ્મી પ્રાપ્‍ત્‍યર્થમ્‌
પ્રાપ્‍ત્‍ય લક્ષ્મ્‍યાશ્‍ચિરકાલ સંરક્ષણાર્થમ્‌ સકલ મનઇપ્‍સીત કામનાં સંસ્‍ધ્‍યિર્થમ્‌ લોકે સભાયાં રાજદ્વારે વા સર્વત્ર યશો વિજયલાભાદિ પ્રાપ્‍ત્‍યર્થમ્‌ ઇહ જન્‍મની જન્‍માન્‍તરેવા સકલ દુરિતોપશમનાર્થમ્‌ મમ સભાર્યસ્‍ય સપુત્રસ્‍ય સ બાન્‍ધવસ્‍ય અબિલ કુટુંબ સહિતસ્‍ય સપશોઃસમસ્‍ત ભય વ્‍યાધિ જરા પીડા મૃત્‍યુ પરિહાર દ્વારા આયુ રારોગ્‍યૈશ્‍વયાર્ભિ વદ્ધર્થમ્‌ મમ જન્‍મ રાશેર ખિલ કુટુંબસ્‍ય વા જન્‍મ રાશેઃ સકાશાદ્યે કે ચિત્‌ વિરુદ્ધ ચતુર્થાષ્ટિમ દ્વાદશ સ્‍થાન સ્‍થિત ક્રુરગ્રહાસ્‍તૈઃ સૂચિતં સૂચયિષ્‍ય માણંચયત્‍સર્વારિષ્ટં તદ્ધિનાશદ્વારા એકાદશ સ્‍થાન સ્‍થિતવત શુભફલ પ્રાપ્‍ત્‍યર્થમ્‌ પુત્ર પૌત્રાદિ સન્‍તતે રવિચ્‍છિન્‍ન વૃદ્ધયર્થમ્‌ શત્રુ પરાજય પમુખ ચતુર્વિધ પુરુષાર્થે સિદ્ધર્થમ્‌ અદ્ય શારદીય નવરાત્રે પ્રતિપદિ વિહિતં ઘટસ્‍થાપન દુર્ગાપૂજા કુમારી પૂજાદ્યુત્‍સવાખ્‍યં કર્મ કરિષ્‍યેラ
(ઊપર પ્રમાણે સંકલ્‍પ કરી જલ એક પાત્રમાં છોડવું. ફરી જલ જમણા હાથમાં રાખવું ને નીચેનો સંકલ્‍પ કરવો)
તત્રાદૌ નિર્વિઘ્‍નતા સિધ્‍યર્થમ્‌ દિગરક્ષણ કલશાર્ચન દિપ પૂજન સૂર્ય નારાયણ પૂજન શંખઘંટાર્ચન ગણપતિ પૂજન સ્‍વસ્‍તિપૂણ્‍યાહવાચન બ્રાહ્મણ વરણનવગ્રહ સ્‍થાપનાદિ દુર્ગામ્‍બિકા પૂજન વા યંત્ર સ્‍થિત દેવી પૂજન કર્માહં કરિષ્‍યે.
દિગ્રક્ષણમ્‌ :-
ડાબા હાથમાં ચોખાના દાણા રાખી તેની ઉપર જમણો હાથ ઢાંકી રાખવો પછી નીચેના મંત્રો ભણવા.


અપસર્પન્‍તુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્‍થિતાઃ
યે ભૂતા વિઘ્‍નકર્તારસ્‍તે નશ્‍યતું શિવાજ્ઞયા
અપક્રામંતુ ભૂતાનિ પિશાચાઃ સર્વતો દિશમ્‌
સર્વેષામવિરોધેન શાંતિ કર્મ સમારંભે
યદત્ર સંસ્‍થિતં ભૂતં સ્‍થાનમાશ્રિત્‍ય સર્વતઃ
સ્‍થાનં ત્‍યક્‍ત્‍વા તુ તત્‍સર્વં યત્રસ્‍નં તત્રગચ્‍છતુ
ભૂતાનિ રાક્ષસાં વાપિ યેત્ર તિષ્ટંતિ કેચન
તે સર્વેપ્‍યગચ્‍છંતુ ગ્રહશાંતિ કરોમ્‍યહમ્‌
આ પ્રમાણે મંત્રો બોલી સર્ષવના દાણા પોતાની ચારે તરફવેરી નાખવા.

ભૈરવ નમસ્‍કાર :-

તીક્ષ્ણુદષ્ટ્ર મહાકાય કલ્‍પાન્‍ત દદનોપમ
શ્રી ભૈરવ નમસ્‍તુભ્‍યં અનુજ્ઞાં દાતુમર્હસિ
આ મંત્રથી ભૈરવનું ધ્‍યાન કરી નમસ્‍કાર કરવા. તે પછી ડાબા પગની એડી ત્રણવાર જમીન પર પછડાવી. ત્રણવાર તાળી પાડવી અને જમણા કાને જળનો સ્‍પર્શ કરવો. તે પછી ડાબા હાથતરફચોખાની ઢગલી કરી તેના ઉપર પાણી ભરેલો તાંબાનો કળશ પધરાવવો.કળશને લાલ નાડું બાંધવું તે પછી તેને સ્‍પર્શ કરી નીચેના મંત્રો ભણવા.

કળશના મંત્રો :-

કળશસ્‍ય મુખે વિષ્‍ણુઃ કંઠે રુદ્રઃ સમાશ્રિતઃ
મૂલે તસ્‍ય સ્‍થિતો બ્રહ્માં મધ્‍યે માતૃગણાઃ સ્‍મૃતા
કક્ષૌ તુ સાગરાઃ સર્વે સપ્તદ્વીપા વસુંધર
ઋગ્‍વેદો યજુર્વેદઃ સામવેદો હાથર્ણવ
અંગૈશ્‍ચ સંહિતાઃ સર્વે કલશં તું સમાશ્રિતા
અત્ર ગાયત્રી સાવિત્રી શાન્‍તિઃ પુષ્ટિકરી તથ
આયાન્‍તુ યજમાનસ્‍ય દુરતિક્ષયકારકા
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્‍વત
નર્મદે સિંધો કાવેરિ જલેસ્‍મિન્‌ સંનિધિં કુરુ
બ્રહ્માંડોદરતીર્થાનિ કરેઃ સ્‍પૃષ્ટાનિ તે રવ
તેને સત્‍યેન મે દેવ તીર્થં દેહિ દિવાક
હ્રીં ક્રોં અંકુશમુદ્રયા સૂર્યમંડલાત્તીર્થાન્‍યાવાહ્ય
વં ઇતિધેનુમુદ્રયા અમૃતીકૃત્‍ય
હું ઇતિ કવચેનાવગુંઠય
ફટૂ ઇતિ અસ્ત્રેણ સંરક્ષ્ય
મત્‍સ્‍યમુદ્રયા આચ્‍છાદ્ય
હ્રીં વં વરુણાય નમઃ આ મંત્ર આઠ વાર બોલવો. પછી હાથમાં ચોખા રાખીને વરુણદેવનું ધ્‍યાન કરવું.
હ્રીં નમો નમસ્‍તે સ્‍ફટિકપ્રભાય શ્‍વેતહારાય સુમંગલા
સુપાશહસ્‍તાય ઞષાસનાય જલાધિનાથાય નમો નમસ્‍ત
અસ્‍મિન્‌ કલશે વરુણ સાંગ સપરિવારં સાયુધં સશક્‍તિક આવાહ્યામિ સ્‍થાપપામિラકલશમાં ચોખા વધાવવા.
હ્રીં અપાંપતયે વરુણાય નમઃ સકલોપયારાર્થેગંધપુષ્‍પાભ્‍યાં સંપૂજ્‍યામિ
કળશ ઉપર ચંદનફૂલ ચોખા વધાવી નમસ્‍કાર કરવા.

સંકલ્‍પ :- અનયા પૂજયા અપાંપતિવરુણઃ પ્રીયતાં ન મમ
ત્‍યાર પછી કળશમાંથી પોતાના પ્‍યાલામાં થોડું પાણી લેવું. તે પછી પ્‍યાલામાંથી થોડું પાણી ડાબા હાથમાં લઈને નીચેનો મંત્ર ભણી જમણા હાથ વડે પૂજાનાં સઘળાં સાધનો ઉપર થોડું થોડું છાંટી જવું તેમજ પોતાના શરીર ઉપર પણ છાટવું.

મંત્ર :-
હ્રીં અપવિત્રં પવિત્રોવા સર્વાવસ્‍થાં ગતોપિ વ
યઃ સ્‍મરેત્‌ પુંડરીકાક્ષં સ બાહ્યભ્‍યંતરઃ શુચિઃ
હ્રીં વિષ્‍ણવે નમઃ એ મંત્ર ત્રણવાર બોલવો સર્વપવિત્રમસ્‍ત

દીપપૂજન :- ઘી તથા તેલ ભરેલા બે દીવા પ્રગટ કરવા તેને પવન ન લાગે. તેવી જગ્‍યાએમૂકવા તે પછી નીચેના મંત્રથી પૂજા કરવી.

હ્રીં ભો દીપં દેવ રૂપસ્‍ત્‍વં કર્મસાક્ષી હ્યવિઘ્‍નકૃત્‌
પ્રકાશં દેહિ મે નિત્‍યં રક્ષ કર્મ મયા કૃતમ્‌
હ્રીં દીપસ્‍થદેવતાભ્‍યો નમઃ સકલપૂજાર્થેગંધાક્ષત પુષ્‍પાણિ સમર્પયામિ
દીવા ઉપર ચંદન પુષ્‍પ ચોખા વધાવી પ્રણામ કરવા.