ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

નવરાત્રીમાં શ્રી ગણેશ પૂજન

એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ઘઉનું મંડળ બનાવી તે મંડળમાં નાગરવેલનું પાન ગોઠવવું, આ પાન ઉપર ગણપતિની મૂર્તિ મૂકવી અથવા સોપારી મુકવી અને તે સોપારીમાં ગણપતિની ભાવના કરીને નીચે પ્રમાણે પૂજન કરવું.

ધ્‍યાન :-

હ્રીં સિધ્‍યાબુધ્‍યા સમેતં ગુણગણ નિચયં સર્વસંકષ્ટદાહ
W.D

યક્ષૈ રક્ષોભિરીશપ્રભૂતિભિરમરૈર્દાનવૈર્માનવૈશ્‍
સર્વારંભેભિવન્‍દ્યાંધ્રિ કમલં મમલં ભાલચંદ્ર ગજાસ્‍ય
રક્‍તાભં પદ્મમાલા ધરમ ભયંકર શ્રીગણેશ ભજેડહમ્‌
શ્‍વેતાંગ શ્‍વેતવસ્ત્રં સિતકુસુમગણૈઃ પૂજીતં શ્‍વેતગંધૈ
ક્ષીરાબ્‍ધૌ રત્‍નદીપૈઃ સુરતરુ વિમલે રત્‍ન સિંહાસનમસ્‍થમ્‌
દોર્ભિઃ પાશાંકુશેષ્ટા ભયઘૃતિ વિશદં ચંદ્રમૌલિં ત્રિનેત્રમ્‌
ધ્‍યાયેત્‌ શાન્‍ત્‍યર્થમીશં ગણપતિ મમલં શ્રીસમેતં પ્રસન્નમ્‌
હ્રીં શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ ધ્‍યાન સમર્પયામિ ચોખા ચડાવવા.

આહ્વાન :-

હ્રીં હે હેરમ્‍બ ત્‍વમેહ્યોહિ અંબિકાત્રંબકાત્‍મજ
W.D

સિદ્ધિબુદ્ધિપતેત્ર્યક્ષ લક્ષલાભપિતઃ પ્રભો
નાગાસ્‍ય નાયહારત્‍વં ગણરાજ ચતુર્ભુજ
ભૂષિતઃ સ્‍વાયુધૈ ર્દિવ્‍યૈઃ પાશાંકુશ પરશ્‍વધૈઃ
આવાહ્યામિ પૂજાર્થં રક્ષાર્થં ચ મમ ક્રતો
ઇહાગત્‍ય ગૃહાણ ત્‍વં પૂજાં રક્ષ ક્રતું ચ મ
હ્રીં સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ આવાહનં સમર્પયામિ ચોખા ચડાવવા.

પ્રતિષ્ઠા :-

હ્રીં પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્મિતા
પ્રતિષ્ઠા તે કરોમ્‍ય મંડલેદૈવતૈઃ સહ

આસન :-

હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ સુપ્રતિષ્ઠિતો વરદો ફલદો ભવ પ્રતિષ્ટાન્‍તે ઇમે ચંદન પુષ્‍પે, ચંદનવાળાં પુષ્‍પ ચઢાવવાં.

આસન :-

હ્રીં રમ્‍યં સુશોભંન દિવ્‍યં સર્વકાષ્ઠમયં શુભં
આસનં ચ મયાદંતં ગૃહાણગણાનાયક
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ આસનં સમર્પયામિ
ચોખા ફૂલ વધાવવાં.

પાદ્ય :-

હ્રીં ઉષ્‍ણોદકં નિર્મલં ચ સર્વસૌગન્‍ધ્‍ય સંયુક્‍
પાદ્યં ગૃહાણ દેવેશ પ્રસીદ પરમેશ્‍વ
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિસહિત મહાગણપતયે નમઃ પાદ્યં સમર્પયામિ
પગ ધોવા પાણી ચઢાવવું.

અર્દ્ય :-

હ્રીં તામૃપાત્રે સ્‍થતિં તોયં ગંધપુષ્‍પ ખલાન્‍વિતમ્‌
સહિરણ્‍ય દદામ્‍યર્ધમ્‌ ગ્રહાણ ગણનાયક
હ્રીં સિદ્ધિ બુદ્ધિ સહિત મહા ગણપતયે નમઃ
અર્દ્યં સમર્પયામિ
તાંબાના વાસણમાં દૂર્વા, ચંદન, પુષ્‍પ, ચોખા, પાણી, ફળ તથા દક્ષિણા મુખીને ગણપતિને અર્ધ આપવો.

આચમન :-

હ્રીં સર્વતીર્થો સમાયુક્‍તં સુગન્‍ધી નિર્મલં જલ
આચમ્‍યતાં મયા દત્તં પ્રસીદ પરમેશ્‍વ
હ્રીં સિદ્ધિબુદ્ધિ સમન્‍વિતાય મહાગણપતયે નમઃઆચ મન સમર્પયામિ
આચમન માટે જળ ચઢાવવું.

સ્‍નાન :-
હ્રીં કાવેરી નર્મદા વેણી તુંગભદ્રા સરસ્‍વત
ગંગા ચ યમુના સર્વે મયા સ્‍નાનાય કલ્‍પિત
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ સ્‍નાનં સમર્પયામિ
સ્‍નાન માટે જળચઢાવવું.

પંચામૃત સ્‍નાન :-

હ્રીં પયોદધિઘૃતંચૈવ શર્કરા મધુસંયુતમ્‌
પંચામૃતં મયાનીતં સ્‍નાનાર્થં પ્રતિગૃહ્યતામ્‌
હ્રીં સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતયે નમ
પંચામૃત સ્‍નાનં સમર્પયામિ
પંચામૃતથી સ્‍નાન કરાવવું.
(જો પંચામૃતની પાંચેય વસ્‍તુઓજુદી જુદી રાખી હોય તો નીચેના જુદા જુદા મંત્રોથી સ્‍નાન કરાવવું.)

દૂધઃ-

હ્રીં કામધેનું સમુત્‍પન્નં સર્વેષાં જીવન પર
પાવનં યજ્ઞહેતુશ્‍ચ પયસ્‍ત્‍વં સ્‍નાહિ સુવ્ર
હ્રીં શ્રી સિધ્‍દિનમઃપયઃસ્‍નાન સમર્પયામિ

દહી :-

હ્રીં પયસસ્‍તુ સમુદ્ભૂતં મધુસ્‍મ્‍લં શશિપ્રભં
દધિ સ્‍નાનાય તે દાસ્‍યે પ્રસીદ પરમેશ્‍વ
હ્રીં શ્રી સિદ્ધિ નમઃ દધિસ્‍નાનં સમર્પયામિ

ઘી :-

હ્રીં નવનીત સમુત્‍પન્નં પ્રાણીનાં પુષ્ટિદં શુભ
વિષ્‍ણુતેજસમં પુણ્‍યં ઘૃતસ્‍નાનં સમર્પયામિ
હ્રીં શ્રી સિદ્ધિ નમઃ ઘૃતસ્‍નાનં સમર્પયામિ

મધ :-

હ્રીં વનસ્‍પતિ સમુદ્‌ૂભૂતં સુસ્‍વાદુ મધુરં મધ
તેજઃ પુષ્ટિકરં દિવ્‍યં સ્‍નાનાય પ્રતિગૃહ્યતામ્‌

શર્કરા (ખાંડ) :-

હ્રીં ઇક્ષુરસ સમુત્‍પન્‍ના શર્કરા પ્રીતિદા પરા
મલાપહારિકા મયા સ્‍નાનાય કલ્‍પિતા
હ્રીં શ્રી સિધ્‍ધિ નમઃ શર્કરાસ્‍નાનં સમર્પયામિ

આ રીતે ઉપરના મંત્રોથી દરેક પદાર્થ વડે જુદું જુદું સ્‍નાન પણ કરાવી શકાય. દરેક સ્‍નાન પછી નીચેના બે મંત્રો બોલીને ચોખ્ખું પાણી ચઢાવવું જોઈએ.

હ્રીં શુધ્‍ધોદક સ્‍નાનં સમર્પયામિ ラહ્રીં આચમનીયં સમર્પયામિ

સુગંધિત જળનું સ્‍નાન :-

હ્રીં મલાયાયલસં ભૂતં ચંદનાગુરૂ સંભવમ્‌
ચંદનં દેવદેવેશ મયા સ્‍નાનીર્થમર્પિતમ્‌
હ્રીં શ્રી સિધ્‍ધિ નમઃ ગંદધોદક સ્‍નાનં સમર્પયામિ
ગંધોધક સ્‍નાનન્‍તે શુદ્ધોદક સ્‍નાનં સમર્પયામિ
શુદ્ધોદક સ્‍નનાન્‍તે આચમનીયં સમર્પયામિ
હ્રીં સર્વગન્‍ધ સમાયુક્‍તં ઉશીરાદિ સમન્‍વિતમ્‌
ઉદ્વર્તનં મયા દત્તં ગૃહાણપરમેશ્‍વર

સુગંધીનું તેલ અત્તરનું સ્‍નાન :-

હ્રીં સિધ્‍ધિ નમઃ ઉદ્વર્તન સ્‍નાનં સમર્પયામિ
ઉદ્વર્તન સ્‍નાનાન્‍તે શુદ્ધોદક સ્‍નાનં સમર્પયામિ
શુદ્ધોદક સ્‍નાનાન્‍તે આચમનીયં સમર્પયામિ
હ્રીં શ્રી મહાગણપતયે નમઃ ગંધં સમર્પયામિ
શ્રી મહાગણપતયે નમઃપુષ્‍પં સમર્પયામિ
મહાગણપતયે નમઃ અક્ષતાન્‌ સમર્પયામિ
મહાગણપતયે નમઃ ધૂપં સમર્પયાતિ
મહાગણપતયે નમઃ દીપ સમર્પયામિ
હ્રીં શ્રી મહાગણપતયે નમઃ નૈવેદ્યં સમર્પયામિ

ગણપતીને પાંચ વાર જમાડવા.

હ્રીં પ્રાણાય નમઃ હ્રીં અપાનાય નમઃવ્‍યાનાય નમ
હ્રીં ઉદદનાય નમઃ હ્રીં સમાનાય નમઃ

એકવાર પાણી ચઢાવવું. પછી ફરી ઉપર પ્રમાણે જમાડવા. તે પછી ત્રણવાર પાણી ચઢાવું.
હ્રીં શ્રી સિદ્ધિ બુદ્ધિ સહતિ મહાગણપતયે નમઃ મુખવાસ ફૂલ તાંબુલ દક્ષિણાઃ સમર્પયામિラપાન સોપારી દક્ષિણા મુકવાં.
સંકલ્‍પઃ- અનેન સપંચામૃત પૂર્વારાધનેન મહાગણપતિઃ પ્રીયતાラગણપતિ ઉપરથી એક પુષ્‍પ લઈસુંઘીને ઉત્તર તરફ મુકવું. પછી હાથધોવા. ફરી ચંદનવાળાં પુષ્‍પ ચઢાવવાં. ત્‍યાર પછી સુગંધીવાળા પાણીથી અભિષેક કરવો.

અભિષેક :-
(અભિષેક માટે વેદોથી અથર્વશીર્ષ અથવા પૂરાણોક્‍ત અથર્વશીર્ષ લઈ શકાય છે.)
હ્રીં ગણેશં ગણેશાઃ શિવમિતિ ચ શૈવાશ્‍ચ વિબુધાઃ
રવિં સૌરા વિષ્‍ણું પ્રથમપુરૂષં વિષ્‍ણુ ભજકા
વદન્‍ત્‍યેકાં શાકતા જગદુદયમૂલાં પરશિવાં
ન જાને કિં તસ્‍મૈ નમ ઇતિ પરં બ્રહ્મ સકલ
ગણધ્‍યક્ષો જ્‍યેષ્ઠઃ કપિલા અપરો મંગલનિધિઃ
દયાલુર્હેરબો વરદ ઇતિ ચિન્‍તા મણિરજઃ
વરાનીશો ઢુંઢિર્ગજ વદન નામા શિવસુતો
મયૂરેશો ગૌરીતનય ઇતિ નામાનિ પંક્‍તિ
હ્રીં શાન્‍તિઃ શાન્‍તિસુશાન્‍તિર્ભવતુ
સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ
અભિષેક સ્‍નાનં સમર્પયામિ
અભિષેક સ્‍નાનાન્‍તે શુદ્ધોદક સ્‍નાનં સમર્પયામિ
શુદ્ધોદક સ્‍નાનાન્‍તે આચમનીયં સમર્પયામિ

શુદ્ધ જળનું સ્‍નાન :-

હ્રીં ગંગા ચ ગોદાવરી સરયુશ્‍ચ સિન્‍ધુઃ
સરસ્‍વતી સૂર્યસુતા ચ રેવ
કાલિન્‍દિકા સ્‍નાન વિધૌ સમસ્‍તા
આયાન્‍તુ પુણ્‍યાઃ સરિતઃ પ્રવાહાઃ
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ શુદ્ધ જલ સ્‍નાનં સમર્પયામિ શુદ્ધ જલ સ્‍નાનાન્‍તે આચમનીયં સમર્પયામિ
ગણપતિને સ્‍વચ્‍છ કપડાથી સાફ કરી ચંદન વિગેરે લગાડી તેમની મૂળજગ્‍યા ઉપર બેસાડવા.

વસ્ત્ર :-

હ્રીં સર્વ ભૂષાદિકે સૌમ્‍યે લોકલજ્જા નિવારણ
મયોપયાદિતે તુભ્‍યં વાસસિ પ્રતિગૃહ્યતામ્‌
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃવસ્ત્રોપવસ્ત્રે સમર્પયામિ
વસ્ત્રાન્‍તે આચમનીયં સમર્પયામિ (દરેક ઉપચાર પછી આચમન આપવું)

યજ્ઞોપવીત (જનોઈ) :-

હ્રીં નવભિસ્‍તંતુ ભિર્યુક્‍ત ત્રિગુણં દેવતામયં
ઉપવીતં મયાનીતં ગૃહાણ પરમેશ્‍વ
હ્રીં સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ ઉપવીતં સમર્પયામિ
ઉપવીતાન્‍તે આચમનીયં સમર્પયામિ

ચંદન :-

હ્રીં ગોરોચનં ચંદનં દેવદારૂ કર્પૂર કૃષ્‍ણાગરૂનાગરાણ
કસ્‍તુરિકાં કેશર મિશ્રિતાનિ યથોચિતં દેવ મયાર્પિતાનિ
હ્રીં સિદ્ધિ નમઃ ચંદનં સમર્પયયામિ

અક્ષત (ચોખા) :-

હ્રીં અક્ષતાશ્‍ચ સુરશ્રેષ્ઠ કંકુમાક્‍તાઃ સુશોભિતા
મયા નિવેદિતા ભક્‍ત્‍યા ગૃહાણ પરમેશ્‍વર
હ્રીં સિદ્ધિનમઃ અક્ષતાન્‌ સમર્પયામિ

પુષ્‍પ તથા હાર :-

હ્રીં સેવંતિકાબકુલ ચંપક પાટલાબ્‍જૈઃ
પુંનાગજાતિ કરવીર રસાલ પુષ્‍પૈઃ
બિલ્લપ્રવાલ તુલસીદલ માલિકાભિ -
સ્‍ત્‍વાં પૂજ્‍યામિ જગદીશ્‍વવ મે પ્રસીદ
હ્રીં સિદ્ધિ નમઃપુષ્‍પાણિ પુષ્‍પમાલાં ચ સમર્પયામિ

દૂર્વાઃ (ધરો) :-

હ્રીં દુર્વાં કુરાન્‌ સુહસ્‍તિાન્‌ અમૃતાન્‍મંગલપ્રદા
આનીતાંસ્‍તવ પૂજાર્થં ગૃહાણ ગણનાયક
હ્રીં સિધ્‍ધિ નમઃદુર્વાંકુરાન્‌ સમર્પયામિ

સૌભાગ્‍યદ્રવ્‍ય (અબીલ ગુલાલ) :-

હ્રીં અબીલં ચ ગુલાલં ચ સિંદૂરાદિ સમન્‍વિતં
હરિદ્રા ચૂર્ણ સંયુક્‍તં ગૃહાણં પરમેશ્‍વ
સિધ્‍ધિ નમઃ સૌભાગ્‍યદ્રવ્‍યાણિ સમર્પયામિ

સુગંધવાળા પદાર્થો :-

હ્રીં સુગંધ્‍યૌષધિચૂર્ણાનિ નાના પરિમલાનિ
નાના સુગંધ તૈલાનિ ગૃહાણત્‍વં નમોસ્‍તુ ત
હ્રીં સિધ્‍ધિ નમઃ સુગંધદ્રવ્‍યાણિસમર્પયામિ

આભૂષણો :-

હ્રીં નાનારત્‍ન વિચિત્રાણિ હૈમાનિ રજતાનિ ચ
દેહાર્થં ભૂષાણાનિઃ ત્‍વં ગૃહાણ પરમેશ્‍વ
હ્રીં સિધ્‍ધિનમઃ આભૂષણાનિ સમર્પયામિ

ધૂપ :-

હ્રીં વનસ્‍પતિ સમુદૂતઃ સદ્યઃતુષ્ટિકરઃ પ્રિ
ધૂપોયં વે પ્રદાસ્‍યામિ પ્રસીદ પરમેશ્‍વ
સિધ્‍ધિ નમઃ ધૂપમાધ્રાપયામિ

દીપ :-

હ્રીં કાર્પાસવર્તિના યુક્‍તં આજ્‍યેન પરિપૂરિતં
દીપં ગૃહાણ દેવેશ તથા શાંતિ પ્રયચ્‍છ મ
હ્રીં સિધ્‍ધિ નમઃ દીપં દર્શયામિ

નૈવેદ્ય :-

હ્રીં ઘૃતગ્રુડયુતં દિવ્‍યાં નેવેદ્યમર્પિત પ્રભ
હ્રીં સંગૃહાણ સુરેશત્‍વં મમ કાર્યં ચ સાધ
હ્રીં સિધ્‍ધિ નમઃનૈવેદ્યં સમર્પયામિ ધેનુમુદ્રાં
પ્રદૃશ્‍ય ラપંચપ્રાણાહુતિર્દાત્‌

નૈવેદ્ય પાત્ર ઉપર જળ છાંટવું. પછી પાંચ વાર જમાડવા હ્રીં પ્રાણાય નમહ્રીં અપાનાય નમઃહ્રીં વ્‍યાનાય નમહ્રીં ઉદાનાય નમહ્રીં સમાનાય નમ

હ્રીં સિદ્ધિ નમઃ મધ્‍યે પાનીયં સમર્પયામિ જળ મુકવું તે પછી ફરીથી પાંચ વાર ઉપર પ્રમાણે જમાડવા તે પછી હ્રીં સિધ્‍ધિ નમઃઉત્તરાપોષણ, હસ્‍તપ્રક્ષાલન, મુખપ્રક્ષાલન સમર્પયામિ ત્રણવાર પાણી મુકવું.
કરોદ્વર્તનાર્થે ગંધં સમર્પયામિ ચંદન ચઢાવવું.

મુખવાસ :-

હ્રીં પૂગીફલં ચ તાંબૂલં લવંગૈલા સમન્‍વિતં
મુખવાસાર્થં મયા દત્તં ગૃહાણ પરમેશ્‍વર
હ્રીં સિધ્‍ધિ નમઃમુખવાસાર્થે ફલતાંબૂલે સમર્પયામિ

દક્ષિણા :-

હ્રીં હિરણ્‍યરાજતૈઃ પુષ્‍પૈઃદક્ષિણાં તે દદામ્‍યહમ્‌
ગૃહાણત્‍વં મયા પ્રીત્‍યા દત્તા મે ચ પ્રસીદતુ
હ્રીં સિધ્‍ધિ નમઃ દક્ષિણાં સમર્પયામિ

પ્રદક્ષિણા :-

હ્રીં યાનિ કાનિ ચ પાપાનિ જન્‍માંતર કૃતાનિ
તાનિ સર્વાણિ નશ્‍યંતુ પ્રદક્ષિણાં પદે પદે
હ્રીં સિધ્‍ધિ નમઃપ્રદક્ષિણાં સમપર્યામિ
નીરાજન (આરતી) :-

હ્રીં નીરાજનં ગૃહાણેદં ઘૃત દીપવિરાજીતં
સ્‍વપ્રકાશપ્રકાશાત્‍મન્‌ પ્રકાીિશત દિગંતરમ્‌
હ્રીં સિ. નમઃનીરાજનં સમર્પયામિ
આરતી ઉપર ફરી ચંદન પુષ્‍પ ચઢાવવાં તથા તેની ચારે તરફ જળની પ્રદક્ષિણા કરવી તે પછી દેવને આરતી આપવી, પોતે પણ આરતી લેવી. તે પછી હાથધોવા, હાથમાં પુષ્‍પો લઈ પુષ્‍પાંજલિ કરવી.

પુષ્‍પાંજલિ :-

હ્રીં ત્‍વાં વિઘ્‍નશત્રુદલનેતિ ચ સુંદરેતિ
ભક્‍ત પ્રિયેતિ સુખદેતિ વરપ્રદેતિ
વિદ્યા પ્રદેત્‍ય ઘહરે તરાહ્યો સ્‍તુવન્‍તિ
તેભ્‍યો ગણેશ વરદોભવ નિત્‍યમેવ
હ્રીં સિદ્ધિ નમઃમન્‍ત્રપુષ્‍પાંજલિં સમર્પયામિ
વિશેષાધ્‍ર્ય :-
હ્રીં રક્ષ રક્ષ ગણાધ્‍યક્ષ રક્ષ ત્રૈલોક્‍ય રક્ષ
ભક્‍તનામભયં કર્તા ત્રાતા ભવ ભવાર્ણવાત્‌
દ્વૈમાતુર કૃપાસિંધો ષાણ્‍માતુરાગ્રજ પ્રભ
વરદ ત્‍વં વરં દેહિ વાંછિતં વાંછિતાર્થ
ગૃહાણાધ્‍ર્યમિદં દેવ ગણનાયક નમસ્‍કૃ
અનેન ફૂલદાનેન ફલદોસ્‍તુ સદા મ
હ્રીં સિધ્‍ધિ વિશેષાધ્‍ર્યસમર્પયામિ નાળાયેર અર્પણકરવું.

પ્રાર્થના :-

હ્રીં વિઘ્‍નેશ્‍વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતા
નાગા નનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્‍ત
ભક્‍તાર્તિનાશનપરાય ગણેશ્‍વરાય,
સર્વેશ્‍વરાય શૂભદાય સુરેશ્‍વરા
વિદ્યાધરાય વિકટાય ચ વામનાય,
ભક્‍તપ્રસન્ન વરદાય નમો નમસ્‍ત
નમસ્‍તે બ્રહ્મરૂપાય વિષ્‍ણુરૂપાય તે નમ
નમસ્‍તે રૂદ્રપાય કરિરૂપાય તે નમ
વિશ્‍વરૂપ સ્‍વરૂપાય નમસ્‍તે બ્રહ્મચારિણ
ભક્‍ત પ્રિયાય દેવાય નમસ્‍તુભ્‍યં વિનાય
લંબોદર નમસ્‍તુભ્‍યં સતતં મોદકપ્રિય !
નિર્વિઘ્‍નં કુરૂ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદ
હ્રીં સિધ્‍ધિ નમઃ પ્રાર્થનાપૂર્વકં નમસ્‍કારાન
સમર્પયામિ

સંકલ્‍પ :-
અન્ય પૂજા શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત
મહાગણપતિઃ પ્રીયતામ્‌ ન મ
પૂણ્‍યાહવાયનમાં માટીનો ઘડો ઢાંકણ સાથે રાખવો તથા વચ્‍ચૈ પૂર્વદિશામાં કાળીમાટી અથવા પીળી માટી જે મળે તે પધરાવવી પાણી છાંટી તેમાં ઘઉં તથા મગ નાં જુવારા વાવવા અને પૂણ્‍યાહ વાચન થયા પછી માટીનો ઘડો વચ્‍ચે સ્‍થાપવો તેમાં દુર્ગા માતાની ભાવનાં અને આવ્હાન સ્‍થાપન કરવું.

પુણ્‍યવાચન

પોતાની સામે ચોખાની ઢગલી કરીને તેની ઉપર પુણ્‍ય વાચનનો કલશ ગોઠવવો. બીજા સ્‍થાપનોમાં કલશ મૂકવા હોય તો તે પણ તેની સાથે ગોઠવી દેવા, પછી નીચે પ્રમાણે વિધિ કરવી જોઈએ.

ભૂમિ સ્‍પર્શ :-

હ્રીં વિશ્‍વાધારાસિ ધરણિ શેષનાગોપરિસ્‍થિત
ઉત્‍ર્દ્ધતાસિ વરાહેણ કૃષ્‍ણેન શતબાહુના
હેમ રૌપ્‍યાદિ સંભૂતં તામ્રજં સુદૃઢં નવ
કલશં દ્યૌતલ્‍માષં છિદ્રવર્ણવિવર્જીતમ્‌

જળ ભરવાનો મંત્ર :-
હ્રીં જીવનં સર્વજીવાનાં પાવનં પાવનાત્‍મક
બીજં સર્વૌષધીનાં ય તજ્જલં પૂરયામ્‍યહં

નાડું બાંધવાનો મંત્ર :-
હ્રીં સૂત્રં કાર્પાસસં ભૂતં બ્રહ્મણા નિર્મિતં પુર
યેન બદ્ધં જગત્‍સર્વં વેષ્ટનં કલશસ્‍ય ચ