તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીને ચઢાવેલ એક મોર પંખ

Last Updated: શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (18:05 IST)

મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ ઉપાયોને ગણેશ ચતુર્થી પર કરાય તો પૈસોની સાથે જ જીવનની બીજી ઘણી
સમસ્યાઓને દૂર કરી શકાય છે. આવો જાણીએ મોરપંખથી સંકળાયેલા થોડા સરળ ઉપાય.


આ પણ વાંચો :