શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : મંગળવાર, 8 સપ્ટેમ્બર 2015 (15:40 IST)

આ ગણેશ ચતુર્થી પર ક્યા રંગના શ્રીગણેશના કરો પૂજન (જાણો રાશિ મુજબ)

આ ગણેશ ચતુર્થી પર ક્યા રંગના શ્રીગણેશના કરો પૂજન (જાણો રાશિ મુજબ) 
 
ગણેશ ચતુર્થી- રાશિમુજબ જાણો કયાં શ્રીગણેશને પૂજવું 
 
સમસ્યા અને મુશ્કેલીના નિવારણ માટે શ્રી ગણેશ સાધના અને સરળ ઉપાય બીજા કોઈ નહી  અને ભાદ માસ ગણેશજીના માસ છે જેમાં ગણેશ ચતુર્થી પર વર્ષની અભિષ્ટ સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ સમય છે. 
આ દિવસે રાશિ મુજબ શ્રી ગણેશની પ્રતિમાના પૂજન કરવાથી અભિષ્ટ સિદ્ધિ શીઘ્ર થાય છે જે નિમ્નાનુસાર છે 
 
1. મેષ , સિંહ  વૃશ્ચિક રાશિના જાતક લોહીના રંગ કે સિંદૂરી વર્ણના ગણેશજીના પૂજન કરો. 
 
2. વૃષભ  , કર્ક અને તુલા રાશિના જાતક હળવા ક્રીમ રંગના ગણેશના પૂજન કરો. 
3. મિથુન તથા કન્યા રાશિના જાતક હળવા કે પિસ્તા રંગના ગણેશજીના પૂજન કરો.  
 
4. ધનુ અને મીન રાશિના જાતક પીળા રંગ કે  સિંદૂરી વર્ણના ગણેશજીના પૂજન કરો. 
5. મકર અને કુંભ રાશિના જાતક નીળા વર્ણના  ગણેશજીના પૂજન કરો.