ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 5 માર્ચ 2014 (17:05 IST)

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ

P.R
લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્‍ટ ડાઉન ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ક્‍યાં કઈ તારીખે મતદાન થશે તેનું ચિત્ર નીચે મુજબ છે.

- ગુજરાતમાં ૩૦મી એપ્રિલના દિવસે મતદાન થશે

- ઝારખંડમાં ૧૦, ૧૭ અને ૨૪મી એપ્રિલના દિવસે ત્રણ તબક્કામાં મતદાન

- ઉત્તર પ્રદેશમાં ૧૦, ૧૭, ૨૪ અને ૩૦ એપ્રિલ તથા ૭ અને ૧૨મી મેના દિવસે છ તબક્કામાં મતદાન

- બિહારમાં ૧૦, ૧૭, ૨૪, ૩૦મી એપ્રિલ તથા ૭ અને ૧૨મી મેના દિવસે છ તબક્કામાં મતદાન

- દિલ્‍હીમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- હરિયાણામાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- મહારાષ્‍ટ્રમાં ૧૦, ૧૭, ૨૪ એપ્રિલના દિવસે ત્રણ તબક્કામાં મતદાન

- પોડીચેરીમાં ૨૪મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- દમણ અને દીવ, દાદરાનગર હવેલીમાં એક તબક્કામાં ૩૦મી એપ્રિલે મતદાન

- અંદામાન-નિકોબાર, લક્ષ્યદ્વીપમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- મેધાલયમાં ૯મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- મિઝોરમમાં નવમી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- નાગાલેન્‍ડમાં નવમી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- સિક્કીમમાં ૧૨મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- ત્રિપુરામાં ૭ અને ૧૨મી એપ્રિલના દિવસે બે તબક્કામાં મતદાન

- ચંદીગઢમાં ૧૦મી એપ્રિલના દિવસે મતદાન થશે

- પશ્ચિમ બંગાળમાં ૧૭, ૨૪, ૩૦મી એપ્રિલ તથા ૭ અને ૧૨મી મેના દિવસે પાંચ તબક્કામાં મતદાન

- ઓરિસ્‍સામાં ૧૦ અને ૧૭મી એપ્રિલે બે તબક્કામાં મતદાન

- ઉત્તરાખંડમાં ૭મી મેના દિવસે એક તબક્કામાં મતદાન

- પંજાબમાં ૩૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- દિલ્‍હીમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- મણિપુરમાં ૯ અને ૧૭મી એપ્રિલના દિવસે બે તબક્કામાં મતદાન

- રાજસ્‍થાનમાં ૧૭ અને ૨૪ એપ્રિલે બે તબક્કામાં મતદાન

- તામિલનાડુમાં ૨૪મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- આંધ્રપ્રદેશમાં ૩૦મી એપ્રિલ અને ૭મી મેના દિવસે બે તબક્કામાં મતદાન

- અરુણાચલ પ્રદેશમાં ૯મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- આસામમાં ૧૨, ૧૭ અને ૨૪ એપ્રિલના દિવસે મતદાન

- છતીસગઢમાં ૧૦, ૧૭ અને ૨૪ એપ્રિલના દિવસે મતદાન

- ગોવામાં ૧૭મી એપ્રિલના દિવસે મતદાન

- હિમાચલ પ્રદેશમાં ૭મી મેના દિવસે એક તબક્કામાં મતદાન

- જમ્‍મુ કાશ્‍મીરમાં ૧૦, ૧૭, ૨૪ અને ૩૦ એપ્રિલ અને ૭મી મેના દિવસે પાંચ તબક્કામાં મતદાન

- કર્ણાટકમાં ૧૭મી એપ્રિલે એક તબક્કામાં મતદાન

- કેરળમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન

- મધ્‍ય પ્રદેશમાં ૧૦, ૧૭ અને ૨૪મી એપ્રિલના દિવસે ત્રણ તબક્કામાં મતદાન