શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 5 માર્ચ 2014 (15:21 IST)

લોકસભા ચૂંટણી 2014 : જાણો કયા રાજ્યમાં ક્યારે થશે ચૂંટણી ?

લોકસભા ચૂંટણી 2014ની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી નવ ચરણોમાં થશે. જ્યારે કે મતગણના 16 મે ના રોજ થશે.
P.R


આવો જોઈએ કયા રાજ્યમાં ક્યારે થશે લોકસભા ચૂંટણી...

મધ્યપ્રદેશ : 10, 17, 24 એપ્રિલ
બિહાર : 10, 17, 24, 30 એપ્રિલ અને 7, 12 મે.
ઉત્તરપ્રદેશ : 10, 17, 24, 30, એપ્રિલ અને 7, 12 મે.
ઝારખંડ : 10, 17, 24 એપ્રિલ
દિલ્લી : 10 એપ્રિલ
ગુજરાત : 30 એપ્રિલ
મહારાષ્ટ્ર : 10, 17, 24 એપ્રિલ
ઓડિસા : 10, 17 એપ્રિલ
રાજસ્થાન : 17, 24 એપ્રિલ
ગોવા : 17 એપ્રિલ
હરિયાણા : 10 એપ્રિલ
કર્નાટક : 17
કેરલ : 10 એપ્રિલ
હિમાચલ : 7 મે
તમિલનાડુ : 24
મણિપુર : 9, 17 એપ્રિલ
આંધ્રપ્રદેશ : 30 એપ્રિલ, 7 મે

આ રાજ્યોમાં ક્યારે થશે ચૂંટણી આગળના પેજ પર ...


છત્તીસગઢ઼ : 10, 17, 24 એપ્રિલ
પશ્ચિમ બંગાલ : 17, 24, 30 એપ્રિલ અને 7, 12 મે
પંજાબ : 30 એપ્રિલ
જમ્મૂ કશ્મીર : 10, 17, 24, 30 એપ્રિલ અને 7 મે
અસમ : 7, 12, 24 એપ્રિલ
કેરલ : 10
સિક્કિમ : 12 એપ્રિલ
મેઘાલય : 9 એપ્રિલ
મણિપુર : 9, 17 એપ્રિલ
નગાલૈંડ : 9 એપ્રિલ
મિજોરમ : 9 એપ્રિલ
અરુણાચલ પ્રદેશ : 9 એપ્રિલ
ત્રિપુરા : 7, 12 એપ્રિલ
પુડ્ડુચેરી : 24 એપ્રિલ
લક્ષ્યદ્વીપ : 10 એપ્રિલ
દમન દીવ : 30 એપ્રિલ
દાદરા નગર હવેલી 30 એપ્રિલ
અંડમાન નિકોવાર : 10 એપ્રિલ
ચંડીગઢ઼ : 10 એપ્રિલ
ઉત્તરાખંડ : 7 મ