14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3 વાર જીતી ચુકી છે અવાર્ડ


*ટ્રેનને અત્યાર સુધી 3 વાર વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેનનો  અવાર્ડ મળી ચુક્યો છે. 
 
*આ ટ્રેન 2012, 2013, અને  2014માં સૌથી મોંઘી ટ્રેનનો  'ધ વર્લ્ડ ટ્રેવલ એવાર્ડ' જીત્યો છે. 
*આ લકઝરી ટ્રેન સર્વિસ 2010માં શરૂ થઈ હતી.


આ પણ વાંચો :