શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક

આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું અહીં સમય પત્રક આપવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય માટે જૉ કોઈ ટકી શકયું હોય તો એ માત્ર નરેન્દ્ર મોદી છે. ઓકટોબર 2001થી અત્યાર સુધી તેઓ બિરાજમાન છે. તેમની જેમ બે વાર મુખ્ય પ્રધાન બનનારા મહાનુભાવોમાં જીવરાજ મહેતા, બાબુભાઈ જ. પટેલ, ચીમનભાઈ પટેલ તેમજ કેશુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

* પોલ સમયપત્રક તબક્કો-1 :-

1નામાંકનની તારીખ - 15 નવેમ્બર ગુરૂવાર
2નામાંકનની છેલ્લી તારીખ - 22 નવેમ્બર ગુરૂવાર
3મતપત્રોની તપાસ - 23 નવેમ્બર શુક્રવાર
4નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ - 26 નવેમ્બર સોમવાર
5મતદાનની તારીખ - 11 ડિસેમ્બર મંગળવાર
6 મતગણતરી - 23 ડિસેમ્બર સોમવાર
7ચૂંટણી પૂરી થવા પહેલાંની તારીખ - 26 ડિસેમ્બર સોમવાર
------------------------------- ---------------
આ મતગણક્ષેત્રની કુલ સીટ - 87


* પોલ સમયપત્રક તબક્કો-2 :-

1નામાંકનની તારીખ - 21 નવેમ્બર બુધવાર
2નામાંકનની છેલ્લી તારીખ - 28 નવેમ્બર બુધવાર
3મતપત્રોની તપાસ - 29 નવેમ્બર ગુરૂવાર
4નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ - 1 ડિસેમ્બર શનિવાર
5મતદાનની તારીખ - 16 ડિસેમ્બર રવિવાર
6 મતગણતરી - 23 ડિસેમ્બર રવિવાર
7ચૂંટણી પૂરી થવા પહેલાંની તારીખ - 26 ડિસેમ્બર બુધવાર
------------------------------- ----------------
આ મતગણક્ષેત્રની કુલ સીટ - 95