1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026
  4. Gujarat Local Body Election Result Live Updates in Gujarati

Gujarat Local Body Election Result Live - ગુજરાતનો મહાજંગ: કોણ બનશે જનતાનો સરતાજ? પક્ષવાર સ્થિતિ

Gujarat Local Body Election Results
Gujarat Local Body Election Results
રવિવારે થયેલા ભારે મતદાન બાદ આજે એ દિવસ આવી ગયો છે જેની આખું ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા,34  જિલ્લા પંચાયત અને 260  તાલુકા પંચાયતનું ભાવિ આજે ખુલશે. ક્યાં ખીલશે કમળ? ક્યાં ચાલશે પંજો? કે પછી ઝાડુ ફેરવશે નવો આંકડો? પળેપળની સચોટ અને સૌથી ઝડપી અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. શરૂ થઈ રહી છે ગુજરાતની સૌથી મોટી મતગણતરીની સચોટ માહિતી ફક્ત વેબદુનિયા પર..   


પક્ષનું નામ કુલ બેઠકો 385/2624 આગળ (Leads) વિજેતા (Won) કુલ (Total)
ભાજપ (BJP) 2624 82 2542 382
કોંગ્રેસ (INC) 220 60 12/9 17
આમ આદમી પાર્ટી (AAP) 5 00 15 00
અન્ય / અપક્ષ 82 03 03 06
કુલ - 16 385 443
 

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: લાઇવ પરિણામ


સ્થાનિક સંસ્થાનો પ્રકાર કુલ બેઠકો સંખ્યા  ભાજપ (આગળ/જીત) કોંગ્રેસ (આગળ/જીત) AAP/અન્ય   
મહાનગરપાલિકા  1044    15  657 37 11   
નગરપાલિકાઓ 2624    84  1651 367  32  
જિલ્લા પંચાયતો 1090    34 659 99 347  
તાલુકા પંચાયતો 5234  260 2864  748 157  
કુલ   9992   393  5831  1251 547  

મુખ્ય શહેરોની સ્થિતિ (મ્યુનિસિપલ કોર્પોરેશન)

શહેર ભાજપ કોંગ્રેસ AAP અન્ય
અમદાવાદ 101 12 0 0
સુરત 55 1 1 0
વડોદરા 28 5 1 0
રાજકોટ 60 8 0 0



 

મતગણતરી શરૂ: સવારે 9:00  વાગ્યાથી.

 
કુલ બેઠકો: 15 મનપા, 84 પાલિકા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતો.
 
ગઈકાલનું અપડેટ: સુરેન્દ્રનગરના જેપર ગામમાં આજે (27  એપ્રિલ) ફરી મતદાન થયું છે, જેનું પરિણામ પણ આવતીકાલે સાથે જ આવશે.

 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
રાજકોટ સ્થાનિક ચૂંટણી પરિણામ: નયનાબા જાડેજા અને આરજે આભા દેસાઈની હાર, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર