ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (19:41 IST)

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (30-09-08)



અમદાવાદ:
બટાકા 70-100
ડુંગળી 120-170
ડુંગળી કાઠ્યાવાડી 80-120
રીંગણ 100-260
રવૈયા 150-350
કોબિઝ 70-180
ફૂલાવર 80-180
ટામેટા 180-340
ભીંડા 200-400
દુધી 130-150
ગલકા 80-180
પરવળ 400-540
લિંબુ 180-260
લીલા મરચા 180-300
મેથી 200-300
ધાણા 300-500

ઉંઝા :
જીરૂ 1600-2271
વરીયાળી 580-961
ઈસબગુલ 951-1290
એરંડો 560-690
રાયડો 1235-1260
સુવા 975-1000
મેથી 600-780
તલ 950-1361


કલોલઃ
ઘઉં 195-231
એરંડા 590-591
ગવાર 335
બાજરી 127-187
મગ 325-786
જુવાર 225
ડાંગર 157-251
રાયડો 585


ગોંડલ :
ઘઊં-લોકવાન 185-223
ઘઊં-ટુકડા 190-241
બાજરી 161
જુવાર 179-203
મકાઈ 173-182
કપાસ 430-651
મગ 236-676
ચણા 350-457
વાલ 401-476
અડદ 250-586
મઠ 300
તુવેર 456
મગફળી-જીણી 225-518
મગફળી જાડી 430-528
સીંગદાણા-જાડા 300-655
સીંગદાણા-ફાડા 450-650
એરંડા 351-580
તલ 700-1211
મેથી 401-591
જીરૂં 1201-2062
ધાણા 1096-1351

રાજકોટ :
બી.ટી. કપાસ 640
ઘઉ લોકવાન 194-224
ઘઉ ટુકડા 195-238
જુવાર 160-208
બાજરી 116-173
તુવેર 525-630
ચણા 406-550
મગ 450-650
વાલદેશી 350-525
વાલ પાપડી 450-575
ચોળા 400-450
મેથી 300-350
સીંગદાણા 623-691
એરંડા 550-585
તલ 971-1185
જીરૂ 1860-2062
રાયડો 335-540