શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 23 ઑક્ટોબર 2008 (18:20 IST)

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઉંજા, કલોલ, ગોંડલ, અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊંચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (23-10-08)


ઊંઝા :
જીરૂં 1200-2230
વરિયાળી 572-1170
ઇસબગુલ 945-1225
રાયડો 520-588
સુવા 985
તલ 1225-1475


કલોલ :
ઘઊં 194-228
એરંડા 540-544
ગવાર 302-315
જુવાર 190-217
બાજરી 120-152
રાયડો 575
ડાંગર 162-270
મગ 356-523
તલ 1122-1251


અમદાવાદ :
બટાકા 50-86
ડુંગળી નાસિક 70-116
ડુંગળી કાઠિયાડી 40-200
રીંગણાં 40-240
રવૈયા 80-300
કોબી 60-260
ફૂલાવર 100-360
ટમેટાં 200-300
દૂધી 40-150
ભિંડી 140-500
કાકડી 60-200
ગુવાર 250-450
ગિલોડાં 100-500
લીલાં મરચાં 100-200
લીંબું 140-300
કોથમીર 200-320

ગોંડલ :
ઘઊં-લોકવાન 185-285
ઘઊં- ટુકડા 190-262
બાજરી 105-170
જુવાર 157-228
મકાઇ 148-168
ચણા 246-626
વાલ 281-443
અડદ 246-621
મગફળી-જીણી 370-541
મગફળી-જાડી 380-528
સીંગદાણા જાડા 551-630
સીંગદાણાના ફાડા 326-569
એરંડા 436-511
તલ 940-1370
રાઇ 318-396
મેથી 336-766
જીરૂ 1051-1941


રાજકોટ :
બી.ટી. કપાસ 545-590
ઘઉ લોકવાન 191-218
ઘઉ ટુકડા 200-260
જુવાર 140-205
બાજરી 121-179
તુવેર 435-510
ચણા 380-420
મગ 501-690
વાલદેશી 430-514
વાલ પાપડી 464-570
ચોળા 411-475
મેથી 300-352
સીંગદાણા 621-662
એરંડા 500-545
તલ 1090-1350
જીરૂ 1750-1925
રાયડો 495-517