શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વેબ દુનિયા|

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (25-2-09)

ઉંઝા :
જીરૂ 1360-2285
વરીયાળી 700-1505
ઈસબગુલ 965-1760
રાયડો 320-450
સુવા 765-720
તલ 1039-1155
મેથી 305-745

કલોલઃ
ઘઉં 229-256
એરંડા 449-460
ગવાર 200-308
બાજરી 187-355
મગ 439-589
ડાંગર 166-288
અડદ 560
મઠ 466-525

ગોંડલ :
ઘઊં-લોકવાન 190-206
ઘઊં-ટુકડા 206-265
બાજરી 223-289
મકાઈ 156-585
કપાસ 486-575
મગ 356-465
ચણા 385-495
વાલ 401-805
અડદ 435-540
મઠ 445
તુવેર 555-728
મગફળી-જીણી 308-435
મગફળી જાડી 410-585
સીંગદાણા-જાડા 505-592
સીંગદાણા-ફાડા 423-465
એરંડા 422-456
તલ 829-1011
મેથી 461-537
જીરૂં 1001-2015
ધાણા 600-1217



અમદાવાદ:
બટાકા 70-100
ડુંગળી 250-270
ડુંગળી કાઠ્યાવાડી 130-190
રીંગણ 50-170
રવૈયા 60-120
કોબિઝ 40-90
ફૂલાવર 20-70
ટામેટા 60-130
દૂધી 20-80
લિંબુ 150-506
લીલા મરચા 90-120
મેથી 50-130
ધાણા 50-100


રાજકોટ :
બી.ટી. કપાસ 485-555
ઘઉ લોકવાન 205-264
ઘઉ ટુકડા 201-255
જુવાર 180-266
બાજરી 105-207
તુવેર 605-705
ચણા 630-720
મગ 430-655
વાલદેશી 675-700
વાલ પાપડી 505-758
ચોળા 425-655
મેથી 390-459
સીંગદાણા 530-650
એરંડા 415-449
તલ 1073-1125
જીરૂ 1600-2035