શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. ગુજરાતી આરતી-ગરબા
Written By વેબ દુનિયા|

ગુજરાતના વિવિધ શેરીઓમાં ગરબાની ધૂમ (જુઓ ફોટા)

P.R


તબલાના તાલે ગોધરા-દાહોદ સહિત તાલુકા મથકોના શહેરી વિસ્તારોમાં મોડી રાતસુધી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને નારયા હતાં.

P.R


P.R


હિંમતનગરના દેવભૂમિ પાર્કમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ દ્વારા શેરી ગરબા ગવાય છે ત્યારે તેનો લ્હાવો લેવા જેવો હોય છે.

P.R


P.R


ભાવેણામાં પ્રાચિન અને અર્વાચીન રાસોત્સવમાં યુવા વર્ગની રમઝટ...

માડી તારૂ કંકુ ખર્યું...

વાદલડી વરસી રે...

સનેડો... સનેડો...

મેરી ચુનર ઉડ ઉડ જાયેં...


P.R


નવલી નવરાત્રિમાં દૂધરેજ ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે ભકતો દ્વારા બાવન ગજની ધજા ચડાવાઇ હતી. જયારે સુરેનદ્રનગર શહેરમાં ગરબાની રમઝટ જામી હતી


P.R


જોરાવરનગર હળવદ તેમજ ચોટીલામાં શેરી ગરબીઓમાં યુવતીઓ સહિત મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

P.R




શહેરની બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં બહેનોએ ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી હતી.
P.R


પાટણમાં પરંપરાગત શૈલી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ. પાટણના પાર્ટીપ્લોટમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ થઇ લય-તાલ મેળવતાં હિલોળે ચડયા હતા.
P.R

સાંઈગ્રુપ આયોજિત નવરાત્રિ.

P.R


P.R

શેરી ગરબા, નાગરવાડ, નવસારી.



P.R

પરિક્રમા એપાર્ટમેન્ટ લુન્સીકૂઈ.



P.R

નાગરવાડ, નવસારી.


P.R

સમસ્ત લેઉઆ પાટીદાર સમાજ વાડી તીઘરા.