શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 15 એપ્રિલ 2015 (15:27 IST)

Beauty Tips- ઘરેલૂ બૉડી બ્લીચિંગ , આ રીતે કરો

1. નીંબૂ અને દહીં થી બનેલા બ્લીચ :- ત્વચાની રંગત માટે દહીં અને નીંબૂના ઉપયોગ કરો. થોડી માત્રામાં નીંબૂના રસ અને થોડા દહી મિક્સ કરો આ મિશ્રણનેત્વચા પર લગાડો સૂકતા પર ધોઈ નાખો. ત્વચાને રંગત અને ચમકદાર બનાવવા માટે દિવસમાં એક વાર નીંબૂ અને દહીંના મિશ્રણ લગાડો. 
 
 


2. દૂધ અને નીંબૂના રસ- નીંબૂના રસની માત્રામાં સમાન દૂધ મિક્સ કરો. એને સારી રીતે મિકસ કરી અને એક સ્પંજ લઈને આ મિશ્રણમાં ડુબાડી રાખો. પછી આ સ્પંજથી શરીર પર બે મિનિટ માલિશ કરો. 
3. ચંદન બૉડી બ્લીચ - ચંદન પાવડરમાં થોડા પાણી , કાકડીના રસ, નીંબૂના રસ, અને ટમેટાના રસ મિક્સ કરો. આ શરીર પર 20 મિનિટ સુધી લગાઓ પછી ધોઈ નાખો. 


4. બદામથી બનેલા  બૉડી બ્લીચ - બદામને રાતભર પલાળીએ રાખો અને બીજા દિવસે સવારે એન છીણીને તેના પેસ્ટ બનાવો. આ પેસ્ટને સમાન માત્રામાં મધ મિક્સ કરીએન ખભા અને ચેહરા પર 20 મિનિટ સુધી લગાડો પછી ધોઈ નાખો. 
 


5. ઑરેંજ બૉડી બ્લીચ - સંતરાના સૂકા છાલટા લો અને એને બ્લેંડરમાં વાટીને પાવડર કરી લો . હવે આ પાવડરમાં દૂધ મિક્સ કરો અને આ પેસ્ટને એમના ચેહરા પર , ગળા , ખભા અને હાથ પર લગાડો  એક કલાક પછી ધોઈ નાખો. 

 
6. બટાટાથી બનેલા બ્લીચ - આલૂને છીણી લો . હવે આ છીણેલા બટાટાના રસ કાઢી આ રસને ચેહરા અને શરીર પર માસક રીતે લગાડો અને ટેંડ થયેલી ભાગ પર લગાડો અને 20 મિનિટ સુધી લગાવી રહેવા દો પછી એને પાણીથી ધોઈ લો.