શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Beauty Tips - સ્કીન પર ગ્લો લાવવા આટલુ કરો

આજની ભાગતી દોડતી લાઈફમાં પોતાના તણાવ અને ઑફિસમાં કામ દબાવ હોવાથી સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. એવામાં તમે બોડી પાલિશ ટ્રીટમેંટની સહાયતાથી પોતે તનાવ મુક્ત કરી શકો છો. બાડી પાલિશિંગ કરી સ્કીન ગ્લો ફરીથી મળી શકે છે. આવો જાણે કેવી રીતે ...
 
બાડી પાલિશિંગથી શરીરને જરૂરી  પોષક તત્વ મળી જાય છે. સ્કીન જવાન અને ગ્લોઈંગ લાગે છે.  
 
બાડી પાલિશિંગ  માટે બેકિંગ સોડા અને એલોવિરાના પ્રયોગ પણ કરી શકાય છે. બેકિંગ સોડા એક્ને(ખીલ) દૂર કરવામાં મદદગાર  છે અને આ શરીરનો  પ્રાકૃતિક ભેજ પણ જાળવી રાખે છે. 
 
બાડી પાલિશિંગમાં સૌથી પહેલા શરીરની સામાન્ય સફાઈ કરવામાં આવે  છે. તે આખા  શરીર પર સ્ક્ર્બ કરાય છે.આ સ્ક્ર્બ ફેસ પર યૂઝ કરાતા સ્ક્ર્બ કરતા  નરમ હોય છે અને  હળવા હાથે શરીર  પર લગાવવામાં આવે  છે. આથી શરીરની ડેડ સ્કીન નીકળી જાય છે અને સ્કીન સાફ થઈ જાય છે.