બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (17:55 IST)

ખરતા વાળ માટે અનરા અને જાદુઈ ટ્રીટમેંટ

દરેક માણસ લાંબા ગહરા વાળની ઈચ્છા રાખે છે પણ ઘણા લોકોના  અસમય વાળ ખરવા લાગે છે . અને એના કારણે એ લોકો 25 થી 40ની ઉમરના જોવાવા લાગે છે. આમ તો વાળ ખરવું આજકાલ ખૂબ સામાન્ય વાત છે. કહે છે કે જો દિવસભરમાં 100 વાળ ખરે તો પરેશાનીની કોઈ વાત નથી કારણકે આટલા વાળ તો દરરોજ જાય છે , પણ  ધ્યાન આપો જો તમારા વાળ વધારે ખરે છે તો , આ ચિંતાની વાત છે. . 
 
તો આવો જાણીએ તમારી ચિંતા દૂર કરીએ છે. આ ઉપાય કરવાથી તમારા ખરતા વાળ અટકી જશે 
સંતુલિત આહાર લો
 ખરતા વાળ અટકાવવા માટે સંતુલિત આહાર લો. વાળની ગ્રોથ માટે ઓ પ્રોટીન ડાઈટ લેવું જરૂરી છે. પ્રચુર માત્રામાં પ્રોટીન લેવા માટે સવારે નાસ્તામાં અંકુરિત અનાજ , મગ , દૂધ અને સોયાબીન લેવું જોઈએ. ભોજનમાં દાળને પતળા બનાવાની જગ્યાએ ઘટ્ટ દાળ બનાવી ખાવી જોઈએ . સ્નેક્સમાં ફાસ્ટ ફૂડની જ્ગ્યા પર શેકેલા મગફળી કે ચના લેવા જોઈએ . રોટી બનાવા માટે ઘઉંના લોટમાં 1/4 ભાગ સોયાબીન ના લોટ મિક્સ કરી રોટી બનાવી જોઈએ. વાળને ખરતા અને મજબૂર થવા માટે  પ્રોટીન, વિટામિન A , વિટામિન B કામ્પ્લેક્સ , વિટામિન C , વિટામિન E અને આયરનની ખાસ જરૂરિયાત હોય છે. 
એલોવેરા જેલથી મસાજ કરો 
તમારા વાળોમાં શુદ્ધ એલોવેરા જેલથી અઠવાડિયામાં બે વાર મસાજ પણ કરી શકો છો. મસાજ કર્યા પછી બે કલાક સુધી રહેવા દો. અને હૂંફાણા પાણીથી વાળને સાફ કરી લો. આવું કરવાથી વાળની ગ્રોથ વધે છે અને વાળ મજબૂત થાય છે. 
 
તેલની માલિશ    
જો તમે ડ્રાઈ વાળામાં શૈમ્પૂ કરો છો તો એનાથી પણ વાળ ખરે છે , આથી શૈમ્પૂ કરતા પહેલા વાળમાં હળવા હર્મ ઑલિવ ઓયલ કે નારિયલ તેલથી મસજ કરો. વાળની જડમાં તેલના સારી રીતે મસાજ  રાત્રે સૂતા પહેલા કરી લેવા જોઈએ. આથી ન માત્ર વાળની મૂળ મજબૂત થય છે પણ શાઈન પણ કરે છે. રોજ વ્યાયામ કરો જો અમારું શરીર સ્વસ્થ હોય તો અમે કોઈ પણ રીતની પરેશાની નહી થાય છે  . આથી વાળને ખરતા રોકવા માટે નિયમિત વ્યાયામ કરો . વ્યાયામ કરવાથી શરીરમાં બ્લ્ડ સર્કુલેશન ઠીક થાય છે અને તમે નિરોગી રહો છો.