ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 9 માર્ચ 2016 (16:02 IST)

ચેહરાની ખૂબસૂરતી બનાવી રાખવા માટે આ દાદી માંના ઘરેલૂ ઉપાય

તમે ક્યારે જોયું છે તમારી નાની મા અને દાદીમાના ચેહરાને ધ્યાન ધ્યાનથી જોયા છે એના ચેહરા પર કેટલી ચમક રહે છે. એના ચેહરા પર ન તો કરચલીઓ ન જ કોઈ ડાઘ ધબ્બા જોવાય છે. જેથી એની ઉમરનો અંદાજ પણ નહી લગાવી શકાય છે. 
આજે અમે જણાવી રહ્યા છે દાદી -નાનીની ખૂબસૂરતીના રહસ્ય બ્યૂટી એક્સપર્ટ કહે છે કે અમારી દાદી નાની મા ને પ્રાકૃતિક વસ્તુઓ પર પૂરો ભરોસા હતૂ. એ એમની ખૂબસૂરતી માટે 1 રૂપિયા પણ ખર્ચ નહી કર્યા. 
 
* જો તમે લાંબા સમય સુધી યુવાન જોવાવા માંગો છો રો પીઠના ભાગે લેટવું/ઉંઘવુ . પેટના બળે સોવાથી તમારા ચેહર પર કરચલીઓ આવી શકે છે. જેના કારણે તમારા ખૂબસૂરતી ખરાબ થઈ જાય છે. અને તમારી ઉમર વધારે લાગે છે. 

* જ્યારે પણ તમે તમારા ચેહરાની મસાજ કરો કે પછી સાફ કરો તો ચેહરાને કોમળતાથી છુઓ. જો તમે ચેહરાને ઘસી-ઘસીને સાફ કરશો તો તમારી આંખો નીચે કાળ ઘેરા થઈ જશે. ચેહરાની મસાજ હમેશા ઉપરની તરફ કરો. 
* દરેક કોઈ વાળને લઈને ઘણી સમસ્યાઓ હોય છે . એવામાં તમે નારિયળના તેલથી વાળની મસાજ કરો. જેથી તમારા વાળ મજબૂત બને છે. 
 

* ઉંઘ હમેશા સારી અને પૂરતી લેવી જોઈએ ત્યારે જ તમારા ચેહરાથી વૃદ્ધાવસ્થા જશે. 
* ખાવા-પર  આ પર ધ્યાન આપો. બહારના ખાવું ઓછુ કરો. ચેહરાની સુંદરતા બનાવી રાખવા માટે તાજા ફળ શાકભાજીના સેવન કરો. 

 
* ચેહરા પરની ગંદગી તમારા ચેહરાને કાળા કરે છે. આથી ઘરમાં બનાવેલા સ્ક્રબથી અઠવાડિયામાં બે વાર સ્ક્રબ જરૂર કરો. જેથી ચેહરા પર ગ્લો આવી શકે. 
* પોતાની સ્કીનથી પ્યાર કરો અને એની સારી રીતે સંભાળ કરો.