ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

દહીં ખાવ દાત ચમકાવો

N.D
દહીં પેટ માટે સારુ છે એ તો આપ સૌ જાણતા જ હશો, પરંતુ દહી દાંતો માટે પણ સારુ છે, એવુ જાપાનના કેટલાક શોધકર્તાઓ કહી રહ્યા છે. તેમના મુજબ દહીંમાં રહેલ લેક્ટોબેસીલસ બેક્ટેરિયા દાંત અને પેઢાં વચ્ચે ફસાયેલી શુગર ખાય છે અને લૈક્ટિક એસિડ બહાર કાઢે છે. જેનાથી તમારા દાંત ચમકી જશે અને પેઢાં સડવાથી બચી જશે. આ રીતે દહીં ત્રણ રીતે ગુણકારી છે.

તમે પેટ સાથે દાંતોને ડબલ ફાયદો આપી શકો છો. તેથી આ વૈજ્ઞાનિકોની સલાહ છે કે તમે સુંદર દાંત ઈચ્છતા હોય તો દાંતોને નિયમિત ફ્લશ કરો, બ્રશ કરો સાથે એક વાડકી દહીંનો તમારા ભોજનમાં સમાવેશ કરો.