શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (12:27 IST)

બ્યુટી ટીપ્સ - વાળ તૂટે છે, વાળમાં ગૂંચ થાય છે તો અજમાવો આ ઉપાય

બ્યુટી ટીપ્સ - વાળ તૂટે છે ,વાળને ગૂંચ થાય છે તો અજમાવો આ ઉપાય

વાળને જેટલું હોય સહેલાઈથી ટ્રીટ કરો.જો વાળોમાં ગાંઠ  આવી ગઈ હોય તો તેમાં તેલ લગાવી અને જાડા કાંસકાથી સંવારો. આથી તમારા વાળની ગૂંચ દૂર  થશે અને તૂટશે નહી. આવા કેટલાક તરીકા છે જેનાથી વાળ તૂટશે નહી નારિયેળ તેલ વાળમાં પડી ગાંઠને ઉકેલવા નારિયેલ તેલનો સહારો લો. નારિયેલ તેલ વાળને સારો પોષણ આપશે અને વાળની ગૂંચ દૂર કરવા મદદ કરે છે. 
 
કેળાનું માસ્ક 
 
વાળને ધોતાં પહેલાં અને કાંસકો કરતા પહેલાં તેમાં કેળાનું માસ્ક લગાવો . 
 
શૈપૂ કરો. 
 
પૂરા વાળને સારી રીતે શૈપૂ કરો તેથી ગૂંચ દૂર થશે. . 
 
સાબુ 
 
જો તમને શૈપૂ કરવાનો મન ન હોય તો વાળમાં જ્યાં ગાંઠ હોય ત્યાં સાબુ લગાવી લો અને તેને મસલી છુડાવી લો. 
 
આંગળીની મદદ લો. 
 
જો તમે જલ્દીમાં નહી છો તો આંગળી વડે વાળને ગૂંચ દૂર કરો . 
 
હૉટ ઑલિવ આઈલ 
 
ગર્મ આલિવા આઈલથી માથામાં મસાજ અને પછી કાંસકી કરવાથી વાળ ખરશે નહી . આથી વાળની ગૂંચ પણ દૂર થશે.  
 
સેફ્ટી પિન 
 
વાળમાં જો ગાંઠ પડી ગઈ હોય તો સેફ્ટી પિનથી પણ ખોલી શકાય .