મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

મેકઅપની યોગ્ય પસંદગી જરૂરી

N.D

- સ્ત્રીઓને મોટાભાગે પોતાના મેકઅપને લઈને કંફ્યૂજન બની રહે છે. તે આ વાતને લઈને સંતુષ્ટ નથી થતી કે તેણે જે મેકઅપ લગાવ્યો છે તે યોગ્ય છે કે નહી ? તેથી સારુ છે કે તમે મેકઅપ ખરીદતી સમયે આ વાતોનુ ધ્યાન રાખો.

- ફાઉંડેશન તમારે ત્વચા અને રંગથી મેળ ખાય છે. સામાન્ય ત્વચા માટે લિકવિડ અને ક્રીમ બેસવાળા અને તૈલીય ત્વચા માટે મૈટ ફિનિશની સાહે ઓઈલ ફ્રી ફાઉંડેશન લો.

- બ્લશરનો યોગ્ય રંગ પસંદ કરવા માટે તમે પહેલા નમીને તમારા પગને અડો. બે મિનિટ સુધી આ મુદ્રામાં અહો. બે મિનિટ પછી સીધા ઉભા રહો. હવે તમારા ગાલનો જે રંગ છે, એ રંગનુ બ્લશર તમારા માટે લો. આ રંગથી અમાર ચહેરા પર નેચરલ ગ્લો લાગશે. બ્લશર સાથે મેળ ખાતો જ કલર લિપ્સ પર લગાવો.

- આંખો માટે એવો રંગ પસંદ કરો, જે આંખોને વધી ઊંડી બતાવતો હોય. આ રંગ આંખોના રંગને ધ્યાનમાં લઈને પસંદ કરો. દિવસ માટે નેવી અને ચારકોલ બેસ્ડ શેડ યોગ્ય હોય છે. જ્યારે કે રાત માટે સિલ્વર, ગોલ્ડ, આછો ભૂરો રંગ અને બ્રોંઝ રંગ પસંદ કરો.