ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

લેકમે ફેશન વીક (જુઓ ફોટા)

મુંબઈમાં લેકમે ફેશન વીક 23 ઓગસ્ટ 2013ના રોજ શરૂ થઈ ગયુ. આ એ મંચ છે જે મોડલ્સ અને ફેશન ડિઝાઈનરને એક મંચ પ્રદાન કરે છે. આવો જોઈએ કેટલીક ઝલક...
P.R


મુંબઈમાં વિંટર લેકમે ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર જતિન વર્માના કલેક્શનને રજૂ કરતી મોડલ.

P.R


ફેશન ડિઝાઈનર પાયલ સિંઘલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્ત્રોને મંચ પર રજૂ કરતી એક મોડલ


P.R


પ્રિયદર્શની રાવના ડિઝાઈનર કલેક્શનને રજૂ કરતી એક મોડલ

P.R

મોડલ પાયલ સિંઘલનુ શ્રેષ્ઠ કલેક્શન રજૂ કરતા


P.R


ફેશન ડિઝાઈનર પ્રિયદર્શની રાવના ડિઝાઈનર કલેક્શનને પહેરીને મંચ પર ઉતરી નવી મોડલ્સ

P.R

P.R