ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (14:27 IST)

સૂકા વાળમાં ચમક લાવવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપાય

જ્યારે અમે અમારા વાળ ખોલીને વધારે ધૂલ માટીમાં જાય છે તો અમારા વાળ સૂકા અને બેજાન થઈ જાય છે. આથી એની કેયર કરવી ખૂબ જરૂરી હોય છે. સૂકા અને બેજાન વાળમાં કાંસકો કરવા અઘરું થઈ જાય છે . કાંસકા ફંસાય છે અને વાળ તૂટે છે. તો આવો જાણીએ ઘરેલૂ ઉપાય જેનાથી વાળમાં ચમક લાવી શકો છો. 
 
1. દૂધ
સૂકા વાળને નરમ બનાવા માટે એક વાટકીમાં કાચું દૂધ લઈને કપાસથે વાળની જડમાં અને વાળમાં લગાવો અને એક કલાક પછી માથું ધોઈ લો. 
 

2. સીશમ આઈલ  
તમે ઘરમાં સીશમ આઈલમાં લીંબૂના રસ મિક્સ કરી વાળ અને સ્કેલ્પ પર અડધા કલાક લગાવી મૂકી દો. પછી ગર્મ પાણીમાં ટોવેલને પલાળી એને વાળમાં લપેટી લો અને અડધા કલાક પછી ધોઈ લો. 

3. કોળું 
વાળમાં ચમક મેળવા કોળુંના કટકાને બોઈલ કર્યા પછી ઠંડુ કરી દહીમાં મિક્સ કરી 20 મિનિટ પછી લગાવી લો. 

4. કોકા પાવડર 
દહીંમાં મધ , વિનેગર કોકા પાવડરને મિક્સ કરી સ્કેલ્પ અને વાળમાં લગાવો. અને કેપ પહેરી લો. થોડા સમય પછી એને ધોઈ લો. 

5. શુગર વાટર 
જો તમારા વાળ ખરી રહ્યા છે તો પાણીમાં એક ચમચી ખાંડ મિક્સ કરી વાળ પર સ્પ્રેની રીતે લગાડો. સૂક્યા પછી પાણીથી ધોઈ લો. 

6. ઘી 
જો વાળમાં ચમક નહી છે અને સૂકા વધારે છે તો દેશી ઘી લગાડો. ઘી લગાડ્યા પછી વાળને શેંપૂથી ધોઈ લો. 

7. બ્લેક ટી 
બ્લેક ટી બનાવીને એક વાર અડધા કલાક રાખ્યા પછી વાળમાં ચમકા આવે છે. 


8. ટી ટ્રી આયલ 
ટી ટ્રી આયલ માં શેંપૂ મિક્સ કરી લગાવવાથી વાળમાં ચમક આવે છે કારણ કે એમાં એટી ફંગલ અને એંટી બેક્ટીરિયલ ગુણ હોય છે જે વાળને મજબૂત બનાવે છે.