મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેર સ્ટાઈલ, : વાળમાં પર્મિંગ શું છે?

P.R
પર્મિંગની અંદર વાળની મૂળ સંરચનાને કેમિકલ દ્વારા બદલવામાં આવે છે જેનાથી વાળ વાંકળીયા થઈ જાય છે. આ પ્રક્રિયા માટે વેલિંગ લોશન અને ન્યૂટ્રીશનને પ્રયોગમાં લેવામાં આવે છે.

આ કેમિકલ્સનો ઉપયોગ કરીને લાકડી કે પ્લાસ્ટિકના પાતળા-પાતળા રોલર દ્વારા વાળની અંદર વેવ્સ અને કર્લ બનાવવામાં આવે છે. વેવિંગ લોશન વાળને મુલાયમ બનાવે છે જેનાથી તેની અંદર વેવ્સ ખુબ જ સરળતાથી બની જાય છે.

ન્યૂટ્રીલાઈઝર્સ વાળની વેવ્સ બનાવી રાખે છે અને વેવિંગ લોશનની ક્રિયાને બંધ કરે છે. સારી રીતે પર્મિંગ કરવાથી અને વાળની સરખી રીતે સંભાળ લેવાથી આ 6 થી 8 અઠવાડિયા સુધી બનેલ રહે છે આધુનિક પર્મની અંદર હલકાં કંડિશનીંગના ગુણ પણ રહે છે.