મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ. , સોમવાર, 22 ડિસેમ્બર 2008 (16:11 IST)

વેબદુનિયા હવે રિલાયંસ મોબાઈલ પર

રિલાયંસ કમ્યુનિકેશનના ગ્રાહકોને હવે મોબાઈલ પર હિન્દી સહિત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં સમાચારની સુવિધા ઉપલબ્ધ થશે.

નવ ભાષાઓમાં કાર્યરત વિશેષ પોર્ટલ વેબદુનિયા ડોટ કોમ (webdunia.com)ના સહયોગથી ગ્રાહકો પાસે પહુચનાર આ સેવા કંપનીએ 'સમાચાર' નામથી બજારમાં ઉતારી છે.

આરકોમના ગ્રાહકો માટે આ સુવિધા હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, અને તેલુગુ ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.