ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , સોમવાર, 10 નવેમ્બર 2008 (15:26 IST)

શેર બજારે લગાવ્યો કુદકો

એશિયન બજારોમાં તેજી નોંધાયા બાદ આજે સવારે ભારતીય શેરબજારોમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. શરૂઆતી કારોબારમાં જ સેંસેક્સે 10 હજારની સપાટી કુદાવી લીધી હતી.

શુક્રવારના બંધ આંકડાની સામે સેંસેક્સ 227 પોઇન્ટ ઉછળી10192ની સપાટીએ પહોંચી ગયો હતો. જેમાં 2.28 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આવીજ રીતે નેશનલ સ્ટોક એકસચેંજમાં બેંચમાર્ક નિફ્ટીમાં 2.69 ટકાનો ઉછાળો નોંધાયો હતો.