સોનું 13 હજારી, ચાંદી 17 હજારી

નવી દિલ્હી. | વાર્તા| Last Modified રવિવાર, 30 નવેમ્બર 2008 (18:43 IST)

બજારમાં કિંમતી ધાતુમાં પડતીના કારણે દિલ્હી સર્રાફા બજારમાં સોનુ પહેલા કરતા 13 પ્રતિ દસ ગ્રામથી ઉપરમાં રહ્યુ હતું, અને ચાંદી 17 હજાર પ્રતિ કીલો રહ્યુ હતું.

સત્તાના અંતમાં સ્થાનિય બજારમાં સોનાના ભાવ 13000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા, જ્યારે ચાંદી 650 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના મંદીમાં રહ્યુ હતું. વિશ્લેષકોનું કહેવુ છે કે, રોકાણકારોની નજર ઓપેક પર રહેલી છે. કારણ કે કાચા તેલના ભાવ ઘટવાથી સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે. ચાંદીમાં પણ આંતરાષ્ટ્રીય બજારમાં પડતી જોવા મળી હતી.
એક વિશ્લેષકનું કહેવું છે કે, જો ઓપેક કાચા તેલના ભાવમાં ઘટાડો કરે છે તો, તેની સકારાત્મક અસર સોના પર પડશે. અને હાલની સ્થિતિમાં નિવેશકોનો ભરોસો પણ સોના પર જ છે.


આ પણ વાંચો :