મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

સૌથી મોટો ઘટાડો હતો.

અમેરિકી પ્રતિનિધિ ગૃહે બેલઆઉટ યોજનાને ફગાવી દીધા બાદ ક્રૂડની કિંમતમાં 10 ડોલરનો રેકોર્ડ કડાકો બોલાયો હતો.

જોકે તેમાં આજે થોડી સ્થિતિ સુધરી હ્તી. આજે ક્રુડનો ભાવ 96 ડોલરની સપાટીએ સ્થિર થયો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉના સેશનમાં 10 ડોલર ઘટી ગયા હતાં.

અમેરિકી લાઈટ ક્રૂડમાં 11 સેંટનો ઘટાડો નોંધાયો હતો. અને આ ભાવ 96.26 ડોલરની સપાટીએ રહ્યો હતો. અગાઉ તેમાં 10 ડોલરનો ઘટાડો નોંધાયો હતો.જે 23મી એપ્રિલ 2003 બાદથી સૌથી મોટો ઘટાડો હતો.