સોનુ નીચે, ચાંદી ઉપર

નવી દિલ્હી. | વાર્તા| Last Modified ગુરુવાર, 6 નવેમ્બર 2008 (19:33 IST)

આંતરરાષ્ટ્રીય મજબૂતી હોવા છતાં દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ 80 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉતરી ગયો હતો. જ્યારે ચાંદી તેના વિરૂદ્ધમાં 280 રૂપિયા પ્રતિ કિલો ઉંચા ભાવે રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 740.35..742.35 ડોલર પ્રતિ ઓસ રહ્યા. જે ગઈકાલની ગણતરીમાં અડધા પોઈંટનો વધારો નોંધાયો હતો.

કારોબારીઓનું કહેવું છે, કાચા તેલના ભાવ પડવાથી સોના માટે રોકાણકારો આકર્ષિત થઈ રહ્યા છે. જેના કારણમાં દુનિયાભરના શેરબજારોમાં ચાલી રહેલી મંદીને કારણભૂત ઘણી શકાય.


આ પણ વાંચો :