શેર બજારે લગાવ્યો કુદકો

મુંબઇ| વેબ દુનિયા| Last Modified સોમવાર, 10 નવેમ્બર 2008 (15:26 IST)

એશિયન બજારોમાં તેજી નોંધાયા બાદ આજે સવારે ભારતીય શેરબજારોમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. શરૂઆતી કારોબારમાં જ સેંસેક્સે 10 હજારની સપાટી કુદાવી લીધી હતી.

શુક્રવારના બંધ આંકડાની સામે 227 પોઇન્ટ ઉછળી10192ની સપાટીએ પહોંચી ગયો હતો. જેમાં 2.28 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આવીજ રીતે નેશનલ સ્ટોક એકસચેંજમાં બેંચમાર્ક નિફ્ટીમાં 2.69 ટકાનો ઉછાળો નોંધાયો હતો.


આ પણ વાંચો :